આગામી પરીક્ષાને લઈને મૂંઝવણમાં મુકાયેલા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, જુઓ કઈ રીતે આપશે પરીક્ષા?

Ahmedabad : માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવેલી સોસાયટીના બાળકોને 19 મી માર્ચથી પરીક્ષાઑ શરૂ થઈ રહી છે. જો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનના બાળકો પરીક્ષા ખંડમાં અથવા શાળા એ જશે તો સંક્રમણ ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Mar 18, 2021 | 7:44 AM

Ahmedabad : માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવેલી સોસાયટીના સ્થાનિકો મૂંઝવણમાં પડી ગયા હતા. માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનની સોસાયટીના બાળકો પરીક્ષા આપવા કેવી રીતે જશે ? તે એક મોટો પ્રશ્નાર્થ સર્જાયો હતો. માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવેલી સોસાયટીના બાળકોને 19 મી માર્ચથી પરીક્ષાઑ શરૂ થઈ રહી છે. જો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનના બાળકો પરીક્ષા ખંડમાં અથવા શાળા એ જશે તો સંક્રમણ ફેલાવવાનો ભય સતાવી રહ્યો હતો. જેને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે, કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત થયા બાદ પરીક્ષા આપી શકશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">