અમદાવાદ: નવકાર હોસ્પિટલના ડૉક્ટરનું અપહરણ, દર્દીના પરિવાર પર અપહરણનો આક્ષેપ

|

Dec 26, 2019 | 10:12 AM

અમદાવાદમાં શ્રેયસ ચાર રસ્તા પાસે આવેલી નવકાર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ.કલ્પેશ નકુમ (ગાયનેક) ડૉ.ધર્મિષ્ઠા શાહની હોસ્પિટલમાં એનેસ્થેસિયા આપવા ગયા હતા. જ્યાં રૂકસારબાનુ પઠાણ નામની મહિલાને એનેસ્થેસિયા આપ્યા બાદ ડૉ.ધર્મિષ્ઠાબેને સિઝેરિયન કરતાં દીકરીને જન્મ આપ્યો હતો.   Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ […]

અમદાવાદ: નવકાર હોસ્પિટલના ડૉક્ટરનું અપહરણ, દર્દીના પરિવાર પર અપહરણનો આક્ષેપ

Follow us on

અમદાવાદમાં શ્રેયસ ચાર રસ્તા પાસે આવેલી નવકાર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ.કલ્પેશ નકુમ (ગાયનેક) ડૉ.ધર્મિષ્ઠા શાહની હોસ્પિટલમાં એનેસ્થેસિયા આપવા ગયા હતા. જ્યાં રૂકસારબાનુ પઠાણ નામની મહિલાને એનેસ્થેસિયા આપ્યા બાદ ડૉ.ધર્મિષ્ઠાબેને સિઝેરિયન કરતાં દીકરીને જન્મ આપ્યો હતો.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પરંતુ રૂકસારબાનુને વધુ લોહી નિકળતુ હોવાથી તેમને તાત્કાલિક વી.એસ. હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ ડૉ.કલ્પેશ અને ડો.ધર્મિષ્ઠા ત્યાંથી ભાગી ગયા હતા. ત્યારબાદ રાત્રીના 9 વાગ્યે ત્રણેક લોકો નવકાર હોસ્પિટલ આવ્યાં અને તોડફોડ કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ડૉ.કલ્પેશનું કારમાં અપહરણ કરી નારોલ લઈ ગયા હતા. જ્યાં તેમને ચપ્પુ બતાવી ત્રણેક વીડિયો ઉતારીને ડૉક્ટરને છોડ્યા હતા. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article