VIDEO: નારોલના રહીશો છેલ્લા 2 વર્ષથી પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યાથી કંટાળીને વિરોધ પર આવ્યા

|

Sep 09, 2019 | 12:33 PM

અમદાવાદમાં કોર્પોરેશનની લાંભા ઓફિસ ખાતે વિરોધ કરાયો. નારોલમાં રહેતા લોકો છેલ્લાં 2 વર્ષથી પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યાથી કંટાળી ગયા હતા. આથી મહિલાઓએ સવારના 9થી 12 વાગ્યા સુધી ઓફિસ બહાર વિરોધ નોંધાવ્યો. અને અધિકારીઓને પીવાનું ગંદુ પાણી આપ્યું. આ પણ વાંચોઃ સુરતના પાંડેસરા વિસ્તારના ગાયત્રીનગરમાં અજાણ્યા યુવકે બાઈકમાં આગ લગાવી Web Stories View more પાકિસ્તાની […]

VIDEO: નારોલના રહીશો છેલ્લા 2 વર્ષથી પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યાથી કંટાળીને વિરોધ પર આવ્યા

Follow us on

અમદાવાદમાં કોર્પોરેશનની લાંભા ઓફિસ ખાતે વિરોધ કરાયો. નારોલમાં રહેતા લોકો છેલ્લાં 2 વર્ષથી પીવાના પાણી અને ડ્રેનેજની સમસ્યાથી કંટાળી ગયા હતા. આથી મહિલાઓએ સવારના 9થી 12 વાગ્યા સુધી ઓફિસ બહાર વિરોધ નોંધાવ્યો. અને અધિકારીઓને પીવાનું ગંદુ પાણી આપ્યું.

આ પણ વાંચોઃ સુરતના પાંડેસરા વિસ્તારના ગાયત્રીનગરમાં અજાણ્યા યુવકે બાઈકમાં આગ લગાવી

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિરોધને પગલે અધિકારીઓ અને કર્મચારીઓ ત્યાંથી ભાગી ગયા. લોકોનો આક્ષેપ છે કે, પીવાનું અને ગટરનું પાણી ભળી ગયું છે. અનેક વખત લેખિતમાં રજૂઆત કરાઈ છે. પરંતુ તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article