અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં, રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે નવસારીમાં કામગીરીની સમીક્ષા કરી

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, જેમાં નવસારી અને સુરત જિલ્લામાં જમીન સંપાદન થઇ ચૂક્યું છે. તેમજ ઝડપથી નવસારીથી બીલીમોરા સુધી ટ્રાયલ રનની કામગીરી કરવાની દિશામાં રેલવે મંત્રાલય કામગીરી શરૂ કરી છે દેશના નેશનલ હાઈ સ્પીડ રેલ્વે કોર્પોરેશન દ્વારા અમદાવાદ થી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આકાર […]

અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં, રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે નવસારીમાં કામગીરીની સમીક્ષા કરી
Ahmedabad Mumbai Bullet train Work in full swing MOs Railways Darshana Jardosh reviews work in Navsari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 4:46 PM

પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, જેમાં નવસારી અને સુરત જિલ્લામાં જમીન સંપાદન થઇ ચૂક્યું છે. તેમજ ઝડપથી નવસારીથી બીલીમોરા સુધી ટ્રાયલ રનની કામગીરી કરવાની દિશામાં રેલવે મંત્રાલય કામગીરી શરૂ કરી છે

દેશના નેશનલ હાઈ સ્પીડ રેલ્વે કોર્પોરેશન દ્વારા અમદાવાદ થી મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આકાર લેવા જઈ રહ્યો છે જેમાં 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે એવી બુલેટ ટ્રેન ની કામગીરી શરૂ થઈ ગઈ છે. જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઇ છે ખેડૂતોને એક વીઘા દીઠ 92 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આપીને રેલ્વે કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

રેલવે વિભાગે હેન્ડ રિંગ કરી સંપાદિત વિસ્તારોમાં રેલવેના ઘડો મૂકવાની કામગીરી શરૂ કરી છે ટ્રેન વહેલામાં વહેલી શરૂ થાય એને ધ્યાને રાખીને કામગીરી શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે 27 ગામોની 400 થી વધુ એકર જમીન સંપાદિત થઈ છે

રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે આજે નવસારી કાસ્ટિંગ યાર્ડ માં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ્વે યોજના માટે વધુ એક ફુલ સ્પાન પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રીટ (PSC) બોક્સ ગર્ડરના કાસ્ટિંગનું ઉદ્ઘાટન કર્યું હતુ. જેમાં ગત મહિને 28 ઓક્ટોબરે ગુજરાતના આણંદમાં કાસ્ટિંગ યાર્ડ ખાતે પ્રથમ ફુલ સ્પાન ગર્ડરનું કાસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વહેલો પૂર્ણ થાય એને ધ્યાને રાખી રેલ મંત્રાલય કામે લાગ્યું છે કેન્દ્રના રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ નવસારીના નસીરપુર ગામે બુલેટ ટ્રેનનો પહેલો ગર્ડર મુકવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું વિવિધ ડિઝાઇન વાળા રેલ્વે સ્ટેશનો બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. સાબરમતી થી નીકળી મુંબઈના બાંદ્રા સુધી દોડનાર હાઈ સ્પીડ બુલેટ ટ્રેન માં 12 જેટલા સ્ટોપેજ આપવામાં આવ્યા છે

અમદાવાદ – મુંબઈ બુલેટ ટ્રેનના સ્ટોપેજ

અમદાવાદ આણંદ વડોદરા ભરૂચ સુરત બીલીમોરા વાપી બોઇસર વિરાર થાણે બાંદ્રા

બુલેટ ટ્રેનની વિશેષતાઓ

1  508 કિમિ લાંબો માર્ગ

2 .સ્ટેશનો .. 12

3 .. 1 કલાક 58 મિનિટ માં અમદાવાદ થી મુંબઈ

4 .. 320 કિમિ પ્રતિ કલાક સ્પીડ

દેશની પ્રથમ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન ગુજરાતના અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનાર છે જે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ હોવાનું માનવામાં આવે છે નવસારી જિલ્લામાં રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ગર્ડર મુકવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે અને ઓગસ્ટ  2022   સુધીમાં ટ્રાયલ રન થઇ શકે એ ઝડપે કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાત અને મહારાષ્ટ્ર બાદ અન્ય રાજ્યોમાં પણ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધારવા કેન્દ્ર સરકાર આયોજનમાં જોતરાયું છે.

આ પણ વાંચો : Video : દિવાળીના તહેવાર અગાઉ વાંદરાઓ તૈયાર થવામાં વ્યસ્ત ! જંગલમાં બ્યુટી પાર્લર જેવો નજારો જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો

આ પણ વાંચો : સુરત : દિવાળીમાં વતન જતા મુસાફરોની સંખ્યામાં વધારો, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર ભીડ

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">