અમદાવાદમાં ફી માફીની માંગ સાથે NSUIના કાર્યકર્તાઓનું કુલપતિના ઘરે વિરોધ પ્રદર્શન, પોલીસે કાર્યકર્તાઓની કરી અટકાયત
અમદાવાદમાં ફી માફીની માગ સાથે NSUIના કાર્યકર્તાએ VC ના ઘરે વિરોધ પ્રદર્શન કર્યુ. NSUI દ્વારા તમામ બ્રાંચના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું . વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું […]
અમદાવાદમાં ફી માફીની માગ સાથે NSUIના કાર્યકર્તાએ VC ના ઘરે વિરોધ પ્રદર્શન કર્યુ. NSUI દ્વારા તમામ બ્રાંચના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરવાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું . વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો