AMCના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી, દર્દીના નામ લખવામાં કરી ભૂલ

|

Sep 30, 2020 | 11:23 AM

અમદાવાદના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીનું નામ લખવામાં મોટી બેદરકારી સામે આવી છે. વટવાને બદલે રાણીપનું સરનામું લખતા અફવા ફેલાઈ છે. રાણીપના દર્દીનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પોઝિટીવ દર્શાવાયો. અફવાના કારણે રાણીપનો દર્દી અને પરિવાર પરેશાન થયા છે.   Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક? […]

AMCના આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી, દર્દીના નામ લખવામાં કરી ભૂલ

Follow us on

અમદાવાદના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીનું નામ લખવામાં મોટી બેદરકારી સામે આવી છે. વટવાને બદલે રાણીપનું સરનામું લખતા અફવા ફેલાઈ છે. રાણીપના દર્દીનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પોઝિટીવ દર્શાવાયો. અફવાના કારણે રાણીપનો દર્દી અને પરિવાર પરેશાન થયા છે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 12:35 pm, Sun, 12 April 20

Next Article