અમદાવાદ: ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા નિવારવા 105 બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગના દબાણો તોડાયાં

|

Oct 05, 2020 | 1:19 PM

અમદાવાદ શહેરમાં છેલ્લા અઠવાડિયામાં 10 બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગમાંથી દબાણો તોડી પાડવામાં આવ્યા છે જેનાથી પાર્કિંગની જગ્યા ખુલ્લી થઈ ગઈ છે. કુલ 1805 ચોરસ મીટરના દબાણો તોડી પડાયા છે. 29 જાન્યુઆરીથી હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધીમાં 105 બિલ્ડિંગોના બેઝમેન્ટના પાર્કિંગમાંથી ગેરકાયદે દબાણો તોડી પાડીને 16,906 ચોરસ મીટર પાર્કિંગની જગ્યા દબાણ મુક્ત કરાઈ છે. […]

અમદાવાદ: ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા નિવારવા 105 બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગના દબાણો તોડાયાં

Follow us on

અમદાવાદ શહેરમાં છેલ્લા અઠવાડિયામાં 10 બિલ્ડિંગના બેઝમેન્ટ પાર્કિંગમાંથી દબાણો તોડી પાડવામાં આવ્યા છે જેનાથી પાર્કિંગની જગ્યા ખુલ્લી થઈ ગઈ છે. કુલ 1805 ચોરસ મીટરના દબાણો તોડી પડાયા છે. 29 જાન્યુઆરીથી હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ દરમિયાન અત્યાર સુધીમાં 105 બિલ્ડિંગોના બેઝમેન્ટના પાર્કિંગમાંથી ગેરકાયદે દબાણો તોડી પાડીને 16,906 ચોરસ મીટર પાર્કિંગની જગ્યા દબાણ મુક્ત કરાઈ છે. આ તમામ દબાણો દૂર કરવાની સાથે કોર્પોરેશને કુલ 35.42 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બનાસકાંઠા: ધનપુર પાટીયા પાસે ડીઝલ ભરેલું ટેન્કર પલટ્યું! લોકોએ ડીઝલની કરી લૂંટ

Published On - 9:56 am, Tue, 10 March 20

Next Article