અમદાવાદમાં સ્પાઈસ જેટના પાઈલટને બેદરકારી બદલ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયો

ડીજીસીએએ દ્વારા મંગળવારે સ્પાઇસ જેટના પાઇલટને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા હતા. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટના રનવે પર બેદરકારીના કારણે પાઈલટ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો   આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગે પડતા એક IPS અધિકારીનો VIDEO વાઈરલ Facebook પર તમામ […]

અમદાવાદમાં સ્પાઈસ જેટના પાઈલટને બેદરકારી બદલ 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયો
TV9 Webdesk12

|

Aug 28, 2019 | 11:29 AM

ડીજીસીએએ દ્વારા મંગળવારે સ્પાઇસ જેટના પાઇલટને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા હતા. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટના રનવે પર બેદરકારીના કારણે પાઈલટ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પગે પડતા એક IPS અધિકારીનો VIDEO વાઈરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જુલાઈ મહિનામાં પાઈલટની બેદરકારીના કારણે બે વિમાન વચ્ચે ટ્કકર થવાની હતી. પરંતુ સદ્ભાગ્યે દુર્ઘટના ટળી ગઈ હતી. આ અંગે ATC દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. વિક્રમસિંહ ચૌહાણને પહેલા નોટિસ પાઠવી પૂછવામાં આવ્યું કે, તેમની બેદરકારી બદલ સસ્પેન્ડ કેમ ન કરવામાં આવે. સુત્રોની માહિતી મુજબ ATCની સૂચના વગર જ પાઈલટે ટેક્સી રનવેને ખાલી નહોતો કર્યો અને સૂચન વગર જ ટ્રેક પર પહોંચી ગયા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati