અમદાવાદની આ હોસ્પિટલમાં સરકારના આદેશ પછી પણ મા કાર્ડ ધારકો પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે

અમદાવાદની હોસ્પિટલો સરકારના આદેશનો અનાદર કરી રહી હોવાનો ખુલાસો ખુદ સરકારે કર્યો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકારને સવાલ કર્યો હતો. જેના જવાબમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે કબૂલાત કરી હતી કે, અમદાવાદની 17 હોસ્પિટલોમાં મા કાર્ડ હોવાછતાં તગડી ફી વસૂલાય છે. અને ગરીબ દર્દીઓને લૂંટવામાં આવે છે. જોકે મામલાની જાણ હોવાછતાં સરકારે માત્ર […]

અમદાવાદની આ હોસ્પિટલમાં સરકારના આદેશ પછી પણ મા કાર્ડ ધારકો પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે
Follow Us:
| Updated on: Jul 19, 2019 | 9:37 AM

અમદાવાદની હોસ્પિટલો સરકારના આદેશનો અનાદર કરી રહી હોવાનો ખુલાસો ખુદ સરકારે કર્યો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સરકારને સવાલ કર્યો હતો. જેના જવાબમાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે કબૂલાત કરી હતી કે, અમદાવાદની 17 હોસ્પિટલોમાં મા કાર્ડ હોવાછતાં તગડી ફી વસૂલાય છે. અને ગરીબ દર્દીઓને લૂંટવામાં આવે છે. જોકે મામલાની જાણ હોવાછતાં સરકારે માત્ર નોટીસ આપીને સંતોષ માન્યો છે. અને દંડાત્મક કાર્યવાહી કરવાના ટાળ્યું છે. આ હકીકત સામે આવતાં ખાનગી હોસ્પિટલોની માનસિતા છતી થઇ છે. જોકે સરકારની વિધાનસભામાં કબૂલાત બાદ હવે જોવાનુ એ રહે છે કે આવી હોસ્પિટલો સામે કોઇ દંડાત્મક કાર્યવાહી થાય છે કે પછી હજુય સરકાર આંખ આડા કાન કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ પણ વાંચોઃ VIDEO: પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પછી પરિવાર આવ્યા સામસામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કઇ કઇ હોસ્પિટલ વસૂલે છે રૂપિયા?

  • ક્રિષ્ના શેલબી હોસ્પિટલ
  • બોડીલાઈન હોસ્પિટલ
  • પારેખ હોસ્પિટલ
  • સેવિયર હોસ્પિટલ
  • વી.એસ. હોસ્પિટલ
  • શેલબી હોસ્પિટલ
  • સ્ટાર હોસ્પિટલ
  • નારાયણ રૂદયાલાય હોસ્પિટલ
  • GCS મેડિકલ કોલેજ
  • આનંદ સર્જીકલ હોસ્પિટલ
  • ગ્લોબલ હોસ્પિટલ
  • HCG મલ્ટિસ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ
  • લાઈફકેર ઇન્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ
  • શિવાલીક હોસ્પિટલ
  • સ્ટર્લિંગ હોસ્પિટલ
  • સંજીવની હોસ્પિટલ
  • સાલ હોસ્પિટલ

[yop_poll id=”1″]

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">