અમદાવાદના જીસીએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની ફરિયાદ સામે આવી છે. હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો દર્દીઓએ આક્ષેપ કર્યો છે. ડૉક્ટર્સ પણ ધ્યાન ન આપતા હોવાનો દર્દીઓનો આક્ષેપ છે. દર્દીઓને સારી સારવાર મળે તે માટે અપીલ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો