VIDEO: કૃષિપ્રધાનના બનાસકાંઠામાં ધામા, તીડ પ્રભાવિત વિસ્તારમાં મુલાકાત કરશે
બનાસકાંઠામાં તીડના ત્રાસને લઈ ખેડૂતો પરેશાન છે. ત્યારે કૃષિપ્રધાન આર.સી.ફળદુએ બનાસકાંઠામાં ધામા નાખ્યા છે. કૃષિપ્રધાન આજે ફરી તીડ કંટ્રોલની કામગીરીનું નિરિક્ષણ કરશે અને તીડ પ્રભાવિત વિસ્તારમાં મુલાકાત કરશે. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI પાસેથી […]
બનાસકાંઠામાં તીડના ત્રાસને લઈ ખેડૂતો પરેશાન છે. ત્યારે કૃષિપ્રધાન આર.સી.ફળદુએ બનાસકાંઠામાં ધામા નાખ્યા છે. કૃષિપ્રધાન આજે ફરી તીડ કંટ્રોલની કામગીરીનું નિરિક્ષણ કરશે અને તીડ પ્રભાવિત વિસ્તારમાં મુલાકાત કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઉલ્લેખનીય છે કે તીડ કંટ્રોલ વિભાગે તીડ ઉડે તે પહેલા જ સ્પ્રેની કામગીરી હાથ ધરી છે. આજે તીડના લોકેશન પર તીડ કંટ્રોલ વિભાગે કામગીરી શરૂ કરી છે. વાઘાસણા, મિયાલ અને નાના મેસરા ગામની સીમમાં તીડ લોકેટ થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો