એશિયાના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટ સામે, કચ્છ કોંગ્રેસે સરહદ સુરક્ષાને લઈને ઉઠાવ્યા સવાલ
કચ્છના ખાવડામાં એશિયાના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે, તે પૂર્વે જ કચ્છ કોંંગ્રેસે આ પ્રોજેક્ટને લઈને કેટલાક સવાલો ઊભા કર્યા છે. પાકિસ્તાન સરહદની નજીક હોવાનું અને સૈન્ય જવાનોને લઈને સવાલો કરાયા છે. બીએસએફની ચોકી અને આંતરરાષ્ટ્રીય સરહદને કારણે આ પ્રોજેક્ટ સામે વિરોધ કર્યો છે. કોંગ્રેસે એવી માંગ પણ કરી છે […]
કચ્છના ખાવડામાં એશિયાના સૌથી મોટા સોલાર પ્રોજેક્ટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે, તે પૂર્વે જ કચ્છ કોંંગ્રેસે આ પ્રોજેક્ટને લઈને કેટલાક સવાલો ઊભા કર્યા છે. પાકિસ્તાન સરહદની નજીક હોવાનું અને સૈન્ય જવાનોને લઈને સવાલો કરાયા છે. બીએસએફની ચોકી અને આંતરરાષ્ટ્રીય સરહદને કારણે આ પ્રોજેક્ટ સામે વિરોધ કર્યો છે. કોંગ્રેસે એવી માંગ પણ કરી છે કે, સ્થાનિકોને રોજગારી આપવી જોઈએ અને કચ્છમાં 50 ટકાના દરે ઊર્જા આપવી જોઈએ. જો કે કચ્છ ભાજપે સરહદી સુરક્ષાને લઈને કોંગ્રેસે ઉભા કરેલા સવાલોને વાહીયાત ગણાવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો