સુરતમાં ધીમીધારે શરૂ થયો વરસાદ, પાંચ દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ કરી એન્ટ્રી

|

Sep 18, 2020 | 7:14 PM

સુરતમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. થોડા સમયના વિરામ બાદ સુરતમાં ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે. પાંચ દિવસના વિરામ બાદ સુરત શહેરમાં મેઘરાજાએ મહેર કરી છે. શહેરના કતારગામ, અઠવા ગેટ, પીપલોદ અને ઉધના સહિતના વિસ્તારમાં હળવા છાંટા પડ્યા હતા. આ પણ વાંચો: રાજકોટ: અલ્પેશ ઠાકોર દેખાયા માસ્ક વગર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો કર્યો ભંગ રોચક […]

સુરતમાં ધીમીધારે શરૂ થયો વરસાદ, પાંચ દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ કરી એન્ટ્રી

Follow us on

સુરતમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. થોડા સમયના વિરામ બાદ સુરતમાં ફરી મેઘરાજાએ એન્ટ્રી કરી છે. પાંચ દિવસના વિરામ બાદ સુરત શહેરમાં મેઘરાજાએ મહેર કરી છે. શહેરના કતારગામ, અઠવા ગેટ, પીપલોદ અને ઉધના સહિતના વિસ્તારમાં હળવા છાંટા પડ્યા હતા.

આ પણ વાંચો: રાજકોટ: અલ્પેશ ઠાકોર દેખાયા માસ્ક વગર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો કર્યો ભંગ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 12:57 pm, Thu, 10 September 20

Next Article