BJP ની 6 મહાનગરપાલિકામાં ભવ્ય જીત બાદ ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરી જનતાનો માન્યો આભાર
રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરી જનતાનો આભાર માન્યો.
રાજ્યમાં 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતાં ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરી જનતાનો આભાર માન્યો. અમિત શાહે કહ્યું કે, મહાનગરોની સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક ઉપર ફરીથી વિશ્વાસ કરવા બદલ હું ગુજરાતની જનતાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ ભવ્ય વિજય માટે શ્રી @CRPaatil, મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp, શ્રી @Nitinbhai_Patel,અને તમામ ઉર્જાવાન કાર્યકરો ને ખૂબ ખૂબ અભિનંદન.
મહાનગરોની સ્થાનિક સ્વરાજય ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક ઉપર ફરીથી વિશ્વાસ કરવા બદલ હું ગુજરાતની જનતાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. આ ભવ્ય વિજય માટે શ્રી @CRPaatil, મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp, શ્રી @Nitinbhai_Patel,અને તમામ ઉર્જાવાન કાર્યકરો ને ખૂબ ખૂબ અભિનંદન.
— Amit Shah (@AmitShah) February 23, 2021