AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ: કુખ્યાત આરોપી મહેશ ઉર્ફે હરેશની અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકીને કરી હત્યા

રાજકોટના કુખ્યાત આરોપી મહેશ ઉર્ફે હરેશની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકીને કુખ્યાત આરોપીને મોતને ઘાટ ઉતારી દીધો છે. મવડી વિસ્તારના નવરંગપુરામાંથી પોલીસને આરોપીનો મૃતદેહ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં મૃતક મહેશે પથ્થરના ઘા ઝીંકીને ત્રણની હત્યા કરી હતી.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

રાજકોટ: કુખ્યાત આરોપી મહેશ ઉર્ફે હરેશની અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકીને કરી હત્યા
| Updated on: Sep 18, 2020 | 9:30 PM
Share

રાજકોટના કુખ્યાત આરોપી મહેશ ઉર્ફે હરેશની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ પથ્થરના ઘા ઝીંકીને કુખ્યાત આરોપીને મોતને ઘાટ ઉતારી દીધો છે. મવડી વિસ્તારના નવરંગપુરામાંથી પોલીસને આરોપીનો મૃતદેહ મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં મૃતક મહેશે પથ્થરના ઘા ઝીંકીને ત્રણની હત્યા કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
સુરતમાં 20 કરોડનું કોકેઈન ઝડપાયું, આરોપીના વિદેશી કનેક્શનની તપાસ
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી
g clip-path="url(#clip0_868_265)">