ધોલેરા વટામણ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,ત્રણનાં મોત, ચારને ઇજા

|

Jul 10, 2022 | 3:01 PM

અકસ્માત માં ત્રણ વ્યક્તિઓ નાં ઘટના સ્થળે મોત, ટ્રક ચાલક અકસ્માતનીના સ્થળેથી જ અટકાયત કરવામાં આવી છે. અકસ્માત માં ત્રણ વ્યક્તિઓ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિ ગંભીર ઇજા થઇ છે

ધોલેરા વટામણ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત,ત્રણનાં મોત, ચારને ઇજા
Accident between eco car and truck on Dholera Vataman Road (File image)

Follow us on

અમદાવાદ (Ahmedabad)ના ધોલેરા વટામણ રોડ પર ગમખ્વાર અકસ્માત બન્યો છે,અકસ્માત માં ત્રણ ના મોત,ટ્રક અને ઇકો કાર વચ્ચે એક્સીડેન્ટ થયો છે, અકસ્માત માં ત્રણ વ્યક્તિઓ નાં ઘટના સ્થળે મોત, ટ્રક ચાલક અકસ્માતનીના સ્થળેથી જ અટકાયત કરવામાં આવી છે. અકસ્માત માં ત્રણ વ્યક્તિઓ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્ત તમામને પીપળી/ વટામણ/ બગોદરા 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.ઇજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાય

આ ગમખ્વાર અકસ્માતની જાણવા મળતી વિગત મુજબ ધોલેરા વટામણ રોડ પર આવેલા પીપળી ગામ નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા સુખાભાઈ જેઠાભાઈ મકવાણા શિહોર જી. ભાવનગર,ગોવિંદભાઈ હમિરભાઇ ગોહેલ ઇશ્વરીયા. તા. શિહોર,વિહાભાઇ લખમણભાઇ ખાભળિયા રામધરી તા. શિહોરના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે ગાંડાભાઈ કમાભાઇ જોટાણા

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ઈ.વ. 45 જીથરી. તા.શિહોર,બુધાભાઇ ડાયાભાઇ જોટાણા મોટા સુરકા. તા.શિહોર સહિત ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ધંધુકા ની આરએમએસ હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા

અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ઇકો કારમાં સવાર મૃતકને પણ ક્રેન મદદ વડે બહાર કાઢવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતા આસપાસના ગ્રામજનો તથા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતકોને પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Published On - 2:33 pm, Sun, 10 July 22

Next Article