AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વિસાવદર બેઠક પર AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાની જીત ! ભાજપે હાર સ્વીકારી

વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ બેઠક પર 75,906 વોટ સાથે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાની ભવ્ય જીત થઈ છે.

Breaking News: વિસાવદર બેઠક પર AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાની જીત ! ભાજપે હાર સ્વીકારી
gopal italia wins from visavadar seat
| Updated on: Jun 23, 2025 | 2:36 PM
Share

વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. આ બેઠક પર 75,906 વોટ સાથે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયાની ભવ્ય જીત થઈ છે. જ્યારે ભાજપને 58,325 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના માત્ર 5,491 જ મત મળ્યા છે. ત્યારે આ બેઠક પર ગોપાલ ઈટાલીયાની 17,581 મતે જીત થઈ છે.

વિસાવદરમાં ગોપાલ ઈટાલીયાની જીત

ચર્ચીત સીટ એવી વિસાવદરની ચૂંટણીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં આ બેઠક પર AAPના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે. ગોપાલ ઇટાલિયાની 17581 મતોની લીડથી જીત થઈ છે. ભાજપ આ વર્ષે પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે કોંગ્રેસ તો બધેથી સાફ થઈ રહી છે અહીં કોંગ્રેસને માત્ર 5,491 જ મત મળ્યા છે.

આ બેઠક ખુબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું બાદ આ બેઠક ખાલી પડી હતી. ત્યારે હવે આ જ બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા જીતી ચૂક્યા છે.

18 વર્ષથી ભાજપને અહીં નથી મળી જીત

વિસાવાદરમાં લાંબા સમયથી ભાજપના ધારાસભ્યને સત્તા મળી જ નથી ભાજપ છેલ્લા 18 વર્ષથી આ બેઠક જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે પણ એકવાર ફરી આ બેઠક આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીતી લીધી છે. ત્યારે વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની પ્રચંડ જીતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">