પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મજયંતિ આગામી ડિસેમ્બરમાં ચાણસદમાં ઉજવાશે, વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો થશે

આગામી ડિસેમ્બરમાં બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મ જયંતિ વડોદરા નજીક આવેલા ચાણસદ ગામે ઉજવાશે. આ મહોત્સવની તૈયારીના ભાગરૂપે વડોદરાના નવલખી મેદાનમાં ભવ્ય ઉદઘોષ સભાનું આયોજન કરાયું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 50 હજાર કરતા વધુ હરિભક્તોએ હાજરી આપી હતી.   Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો […]

પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મજયંતિ આગામી ડિસેમ્બરમાં ચાણસદમાં ઉજવાશે, વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો થશે
Follow Us:
| Updated on: Feb 17, 2020 | 7:32 AM

આગામી ડિસેમ્બરમાં બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજની 99મી જન્મ જયંતિ વડોદરા નજીક આવેલા ચાણસદ ગામે ઉજવાશે. આ મહોત્સવની તૈયારીના ભાગરૂપે વડોદરાના નવલખી મેદાનમાં ભવ્ય ઉદઘોષ સભાનું આયોજન કરાયું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 50 હજાર કરતા વધુ હરિભક્તોએ હાજરી આપી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ સભામાં મહોત્સવને સફળ કરવા માટે ઉદઘોષ કરાયો હતો. એક વર્ષ દરમિયાન તમામ હરિભક્તો વડોદરાના 3 લાખ ઘરોમાં જઈને સમાજ કલ્યાણ, વ્યસન મુક્તિ સહિતના સમાજલક્ષી કાર્યોથી નાગરિકોને જાગૃત કરશે. આ સભામાં 50 હજાર હરિભક્તોએ ભગવાન ઠાકોરજી અને પૂજ્ય મહંત સ્વામીની આરતી ઉતારી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના વાયરસ પર ભારતની મોટી જીત, કેરળમાં તમામ 3 દર્દીઓની સ્થિતીમાં સુધારો

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">