ગાંધીનગર: BSF હેડક્વાર્ટર ખાતે કરાઈ ગણતંત્ર દિવસની ઉજવણી, જુઓ VIDEO

|

Jan 26, 2020 | 8:02 AM

71માં પ્રજાસત્તાક પર્વની BSF હેડક્વાર્ટર ખાતે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. BSF ગુજરાત ફ્રંટીયરના DIG R S રાઠોરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે BSFના તમામ સિનિયર અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે BSF સક્રિય છે અને ગુજરાતના કચ્છ તથા બનાસકાંઠા સહિત દેશની સરહદો પર BSF સતર્ક, સજ્જ […]

ગાંધીનગર: BSF હેડક્વાર્ટર ખાતે કરાઈ ગણતંત્ર દિવસની ઉજવણી, જુઓ VIDEO

Follow us on

71માં પ્રજાસત્તાક પર્વની BSF હેડક્વાર્ટર ખાતે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. BSF ગુજરાત ફ્રંટીયરના DIG R S રાઠોરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે BSFના તમામ સિનિયર અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે BSF સક્રિય છે અને ગુજરાતના કચ્છ તથા બનાસકાંઠા સહિત દેશની સરહદો પર BSF સતર્ક, સજ્જ હોવાનું DIG આર એસ રાઠોરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   ગુજરાત: રાજકોટમાં રાજ્યકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

દર વખતે BSF હડક્વાર્ટર ખાતે ફ્રટીયર વડાના  હસ્તે ધ્વજવંદન કરવામાં આવે છે. આજે પણ ગુજરાત  ફ્રન્ટીયરના વડા IG જ્ઞાનેન્દ્ર સિંહ માલિકના હસ્તે ધ્વજવંદન નિર્ધારિત હતું પરંતુ અચાનક દિલ્હીનૂ તેડું આવતા તેઓના સ્થાને DIG આર એસ રાઠોરના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. આમ દેશની રક્ષા કરનારા જવાનોએ તિરંગાને સલામી આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article