AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યના શિક્ષકો માટે સારા સમાચાર, 5106 શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે

રાજ્યના શિક્ષકો માટે એક સારા સમાચાર છે. ગ્રાન્ટેડ શાળામાં 5 હજાર 106 શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા ટૂંક જ સમયમાં હાથ પણ ધરાશે. 15 જાન્યુઆરી 2020 સુધી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં વાલીઓએ DPS બહાર નાખ્યા ધામા, શાળા બહાર જ વાલીઓ કરશે રાતવાસો ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 1 હજાર […]

રાજ્યના શિક્ષકો માટે સારા સમાચાર, 5106 શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે
| Updated on: Dec 03, 2019 | 5:56 PM
Share

રાજ્યના શિક્ષકો માટે એક સારા સમાચાર છે. ગ્રાન્ટેડ શાળામાં 5 હજાર 106 શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા ટૂંક જ સમયમાં હાથ પણ ધરાશે. 15 જાન્યુઆરી 2020 સુધી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં વાલીઓએ DPS બહાર નાખ્યા ધામા, શાળા બહાર જ વાલીઓ કરશે રાતવાસો

ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં 1 હજાર 913 શિક્ષક સહાયકની ભરતી કરવામાં આવશે. તો ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3 હજાર 193 શિક્ષક સહાયકોની ભરતી કરવામાં આવશે. આ માટે ઉમેદવારોએ 8 ડિસેમ્બર સુધીમાં અરજી કરી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">