સુરતઃ અલથાન વિસ્તારમાં માનવ તસ્કરીનો પર્દાફાશ, 4 આરોપીઓ સામે નોંધાયો ગુનો
સુરતમાં માનવ તસ્કરીની ઘટનાનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે પોલીસે અલથાન વિસ્તારમાંથી માનવ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે અને 14 વર્ષની એક બાંગ્લાદેશી સગીરાને દેહવેપારની ચુંગાલમાંથી ઉગારી છે. સગીરાના આરોપ મુજબ કેટલાક લોકો તેની પાસે બળજબરી દેહવેપાર કરાવતા હતા. સમગ્ર મામલે પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જ્યારે 2 આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ […]
સુરતમાં માનવ તસ્કરીની ઘટનાનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે પોલીસે અલથાન વિસ્તારમાંથી માનવ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે અને 14 વર્ષની એક બાંગ્લાદેશી સગીરાને દેહવેપારની ચુંગાલમાંથી ઉગારી છે. સગીરાના આરોપ મુજબ કેટલાક લોકો તેની પાસે બળજબરી દેહવેપાર કરાવતા હતા. સમગ્ર મામલે પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. જ્યારે 2 આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો