વડોદરાના શિનોર તાલુકામાં નર્મદા નદીમાં 3 લોકો નદીમાં તણાયા હોવાની ઘટના, એકનો મરુત દેહ મળ્યો

વડોદરાના શિનોર તાલુકામાં દિવેરમઢીની નર્મદા નદીમાં 3 કિશોર તણાયા છે. પાદરા તાલુકાના 6 કિશોર નદીમાં ન્હાવા ગયા હતા. 6 પૈકી 3 કિશોર નદીમાં તણાયા હોવાની માહિતી સામે આવી છે. મહત્વનુ છે કે અન્ય 3 કિશોરની શોધખોળના પ્રયાસો હાથ ધાર્યા હત. શોષ દરમ્યાન એકનો મરુત દેહ મળ્યો છે.

વડોદરાના શિનોર તાલુકામાં નર્મદા નદીમાં 3 લોકો નદીમાં તણાયા હોવાની ઘટના, એકનો મરુત દેહ મળ્યો
Follow Us:
| Updated on: Nov 15, 2023 | 6:18 PM

વડોદરાના શિનોર તાલુકામાં દિવેરમઢીની નર્મદા નદીમાં 3 કિશોર તણાયા છે. પાદરા તાલુકાના 6 કિશોર નદીમાં ન્હાવા ગયા હતા. 6 પૈકી 3 કિશોર નદીમાં તણાયા હોવાની માહિતી સામે આવી છે. મહત્વનુ છે કે અન્ય 3 કિશોરની શોધખોળના પ્રયાસો હાથ ધાર્યા છે.

વડોદરાના પાદરા તાલુકાના ભદારી ગામના રહેવાસી પાણીમાં ડૂબ્યા હોવાની ઘટના બની છે. ન્હાવા આવેલા 6 માંથી 5 ભદારી ગામના છે જ્યારે 1 પાદરાના સાધી ગામનો કિશોર હોવાનું સામે આવ્યું છે. અંદાજિત 15 વર્ષીય કિશન,14 વર્ષનો સોહિલ,15 વર્ષીય અક્ષય પાણીમાં ડૂબી ગઈ હોવાની ઘટના બની છે.

હાલમાં તહેવારોને લઈ ઠેર ઠેર લોકો ઉત્સાહમાં છે. ત્યારે ઉત્સાહમાં કેટલાક લોકો વિચાર્યા વગર પગલું ભરતા હોય છે. રાજાને લઈ સામાન્ય રીતે ઠેર ઠેર ફરવાના સ્થળો પર લોકો જતાં હોય છે. ત્યારે આ દરમ્યાન નર્મદા નદીમાં નાહવા ગયેલા કિશોરો તણાયા હતા.

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

જે બાદ વડોદરાના દિવેર મઢી નર્મદા નદીમાં ગુમ થયેલા એક કિશોરની લાશ મળી છે. બચાવ ટીમને અક્ષય વસાવા નામના કિશોરની લાશ મળી છે. બે ડૂબેલા કિશોરને શોધવા નદીમાં શોધખોળ ચાલી રહી હતી. કરજણ અને વડોદરા ફાયર વિભાગની ટીમ તપાસ કરી રહી છે. બોટ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી નદીમાં શોધખોળ ચાલી રહી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નવા સિમાંકન સાથે બેઠકોની ફાળવણી કરાઇ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત, ગયા વર્ષ કરતા વધુ નોંધાયા કેસ
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
દિલ્હીની જેમ અમદાવાદની હવામાં પણ ફેલાઇ રહ્યુ છે ઝેર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
ખ્યાતિ હોસ્પિટલના તબીબના 7 દિવસના રિમાન્ડ મંજૂર
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
સ્વેટર તૈયાર રાખજો ! ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડીની આગાહી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
બોપલ ખાતે હત્યાના બનાવ સંદર્ભે મૃતકના પિતા સાથે વિકાસ સહાયે વાત કરી
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલના કડીમાં બે વર્ષથી હતા ધામા, અનેક લોકોના કર્યા ઓપરેશન
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોકટરની ધરપકડ
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
વિદ્યાર્થી પ્રીયાંશું જૈનની હત્યા પૂર્વેના CCTV ફૂટેજ આવ્યા સામે
g clip-path="url(#clip0_868_265)">