VIDEO: વાવાઝોડાને લીધે પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતૂર, 20 થી 30 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે
વાયુ વાવાઝોડાને લીધે પોરબંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે. વાયુ વાવાઝોડાની વ્યાપક અસર પોરબંદરમાં જોવા મળી રહી છે. દરિયામાં લગભગ 20થી 30 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. પોરબંદરથી આશરે 200 કિલોમીટર દુર વાયુ વાવાઝોડુ છે. વાવાઝોડાને લીધે અત્યાર સુધી લગભગ 3.75 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 400 જેટલા ગામોને ખાલી કરી દેવામાં આવ્યા […]

વાયુ વાવાઝોડાને લીધે પોરબંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે. વાયુ વાવાઝોડાની વ્યાપક અસર પોરબંદરમાં જોવા મળી રહી છે. દરિયામાં લગભગ 20થી 30 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. પોરબંદરથી આશરે 200 કિલોમીટર દુર વાયુ વાવાઝોડુ છે. વાવાઝોડાને લીધે અત્યાર સુધી લગભગ 3.75 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 400 જેટલા ગામોને ખાલી કરી દેવામાં આવ્યા છે.
આ બેટ્સમેનોએ T20Iમાં પોતાના દેશ માટે ફટકારી છે સૌથી ઝડપી સેન્ચુરી
રોજ નરણા કોઠે ખાઓ સુગંધીદાર મસાલા, ઘણી બિમારીમાં મળશે રાહત
આજનું રાશિફળ તારીખ : 02-12-2023
વર્ષ 2023માં આ ખેલાડીઓએ જીત્યા સૌથી વધારે મેન ઓફ ધ મેચ, જુઓ લિસ્ટ
મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ ફોટો
અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: અમરેલના જાફરાબાદ બંદર પર 9 નંબરનું સિગ્નલ લાગ્યું, પહેલી વખત ડેન્જર સિગ્નલ લાગ્યું
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો