ખેડા: ઠાસરા-ડાકોર રોડ પર અકસ્માત, દાદી અને પૌત્રીના મોત

ખેડાના ઠાસરા-ડાકોર રોડ ઉપર રિક્ષાને અકસ્માત નડતા બે લોકોના મોત થયા છે. શટલ રિક્ષામાં મુસાફરી કરતા દાદી અને પૌત્રીને અકસ્માત નડ્યો.

ખેડા: ઠાસરા-ડાકોર રોડ પર અકસ્માત, દાદી અને પૌત્રીના મોત
File Image


ખેડાના ઠાસરા-ડાકોર રોડ ઉપર રિક્ષાને અકસ્માત નડતા બે લોકોના મોત થયા છે. શટલ રિક્ષામાં મુસાફરી કરતા દાદી અને પૌત્રીને અકસ્માત નડ્યો. અજાણ્યા વાહનચાલકે રિક્ષાને ટક્કર મારતા પૌત્રી બહાર પડી અને પાછળ આવતા વાહનચાલકે બાળકીને કચડી, ત્યારે પૌત્રીને બચાવવા જતા દાદી પણ રોડ પર પટકાતા તેમનું મોત થયું છે.

 

 

આ પણ વાંચો: પંચમહાલના ઘોઘંબામાં માનવભક્ષી દીપડાને ટ્રેક કરવામાં વનવિભાગને મળી સફળતા

 

Click on your DTH Provider to Add TV9 Gujarati