VIDEO: ભરૂચમાં શાલીમાર કોમ્પ્લેક્શમાં એક લિફ્ટમાં બાળકો ફસાતા અફરાતફરીનો માહોલ સર્જાયો

ભરૂચમાં શાલીમાર કોમ્પ્લેક્શમાં એક લિફ્ટમાં બાળકો ફસાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાળકોને બહાર કાઢવા માટે પહેલાં કોમ્પ્લેક્સના સ્થાનિક લોકોએ કવાયત કરી હતી બાદમાં ફાયરબ્રિગેડની ટીમ આવી હતી. બાળકોને લિફ્ટમાંથી બહાર કાઢ્યા ત્યારે લોકોના જીવ અટક્યા બેઠા હતા. આ પણ વાંચોઃ કાંકરીયા રાઈડ તૂટવામાં 15 વર્ષીય તીર્થ ભાવસારના ડાબા પગને કાપવો પડ્યો અને જમણા પગમાં ફ્રેકચર […]

VIDEO: ભરૂચમાં શાલીમાર કોમ્પ્લેક્શમાં એક લિફ્ટમાં બાળકો ફસાતા અફરાતફરીનો માહોલ સર્જાયો
Follow Us:
| Updated on: Jul 16, 2019 | 5:43 PM

ભરૂચમાં શાલીમાર કોમ્પ્લેક્શમાં એક લિફ્ટમાં બાળકો ફસાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાળકોને બહાર કાઢવા માટે પહેલાં કોમ્પ્લેક્સના સ્થાનિક લોકોએ કવાયત કરી હતી બાદમાં ફાયરબ્રિગેડની ટીમ આવી હતી. બાળકોને લિફ્ટમાંથી બહાર કાઢ્યા ત્યારે લોકોના જીવ અટક્યા બેઠા હતા.

આ પણ વાંચોઃ કાંકરીયા રાઈડ તૂટવામાં 15 વર્ષીય તીર્થ ભાવસારના ડાબા પગને કાપવો પડ્યો અને જમણા પગમાં ફ્રેકચર

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">