રાજ્યમાં ગોજારો રવિવારઃ જુદા જુદા 4 સ્થળે સર્જાયેલા અકસ્માતોમાં 9 લોકો મોતને ભેટ્યા

રાજ્યમાં આજનો રવિવાર 9 લોકોને કાળ બનીને ભરખી ગયો. જુદા જુદા ચાર અકસ્માતોમાં ચાર લોકોનાં મોત થયા છે. તમામ લોકો માટે રવિવાર જાણે મોતનો રવિવાર બની ગયો. સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર કાર પલ્ટી જતાં 3નાં મોત થયા.  આ પણ વાંચોઃ LRD ભરતીમાં અમલી 1 ઓગસ્ટ 2018ના પરિપત્ર મુદ્દે વિરોધ મામલે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક Web […]

રાજ્યમાં ગોજારો રવિવારઃ જુદા જુદા 4 સ્થળે સર્જાયેલા અકસ્માતોમાં 9 લોકો મોતને ભેટ્યા
Follow Us:
| Updated on: Feb 16, 2020 | 1:09 PM

રાજ્યમાં આજનો રવિવાર 9 લોકોને કાળ બનીને ભરખી ગયો. જુદા જુદા ચાર અકસ્માતોમાં ચાર લોકોનાં મોત થયા છે. તમામ લોકો માટે રવિવાર જાણે મોતનો રવિવાર બની ગયો. સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર કાર પલ્ટી જતાં 3નાં મોત થયા.

આ પણ વાંચોઃ LRD ભરતીમાં અમલી 1 ઓગસ્ટ 2018ના પરિપત્ર મુદ્દે વિરોધ મામલે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તો મહેસાણાના કડીના ઈરાના ગામ નજીક આઇસર, છોટાહાથી અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત થયો. જેમાં બાઈકસવાર બેનાં મોત થયા. તો બારડોલીના ઉવા ગામે કાર કેનાલમાં ખાબકતાં બેનાં મોત થયા છે. જ્યારે રાજકોટમાં ભરૂડી પાસે 2 કાર વચ્ચેના અકસ્માતમાં બેનાં મોત અને 3ને ઈજા પહોંચી છે. આમ જુદા જુદા 4 સ્થળો પર સર્જાયેલા અકસ્માતોમાં 9 લોકો મોતને ભેટ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">