વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘુસ્યો 11 ફૂટનો મગર, જુઓ VIDEO

વડોદરામાં વરસાદ થયા બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને તેમા રહેણાંક વિસ્તારોમાં મગર પણ જોવા મળ્યા હતા. આજે ફરી રહેણાંક વિસ્તારમાં વધુ એક મગર જોવા મળ્યો હતો. વડસર ગામના શ્રીજી ફ્લેટ નજીક આ મગર દેખાયો હતો. આ મગર 11 ફૂટનો હતો અને મગરને NDRF અને પોલીસની ટીમે બહાર કાઢ્યો હતો. મગરને જોવા સ્થાનિકોનું ટોળું […]

વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘુસ્યો 11 ફૂટનો મગર, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 03, 2019 | 11:46 AM

વડોદરામાં વરસાદ થયા બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને તેમા રહેણાંક વિસ્તારોમાં મગર પણ જોવા મળ્યા હતા. આજે ફરી રહેણાંક વિસ્તારમાં વધુ એક મગર જોવા મળ્યો હતો. વડસર ગામના શ્રીજી ફ્લેટ નજીક આ મગર દેખાયો હતો. આ મગર 11 ફૂટનો હતો અને મગરને NDRF અને પોલીસની ટીમે બહાર કાઢ્યો હતો. મગરને જોવા સ્થાનિકોનું ટોળું ઉમટ્યું હતું પરંતુ સલામતીના ભાગરૂપે આ વિસ્તારની જગ્યા ખાલી કરાવી હતી. મગરને પકડ્યા બાદ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગાંધીનગરઃ IAS ગૌરવ દહિયા તપાસ કમિટી સમક્ષ હાજર થયા, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">