VIDEO: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1101 નવા કેસ નોંધાયા, 23 દર્દીના થયા મોત

|

Aug 08, 2020 | 2:35 PM

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1101 નવા કેસ નોંધાયા હતા જ્યારે 23 દર્દીના મોત નીપજ્યા હતા. સુરતમાં 10 જ્યારે અમદાવાદમાં થયા 5ના મોત થયા હતા. જૂનાગઢ, વડોદરા અને કચ્છમાં 2-2ના મોત થયા હતા. સૌથી વધુ સુરત શહેરમાં 182 અને જિલ્લામાં 44 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં 139 જ્યારે જિલ્લામાં 19 નવા કેસ, વડોદરા શહેરમાં […]

VIDEO: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1101 નવા કેસ નોંધાયા, 23 દર્દીના થયા મોત

Follow us on

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1101 નવા કેસ નોંધાયા હતા જ્યારે 23 દર્દીના મોત નીપજ્યા હતા. સુરતમાં 10 જ્યારે અમદાવાદમાં થયા 5ના મોત થયા હતા. જૂનાગઢ, વડોદરા અને કચ્છમાં 2-2ના મોત થયા હતા. સૌથી વધુ સુરત શહેરમાં 182 અને જિલ્લામાં 44 નવા કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં 139 જ્યારે જિલ્લામાં 19 નવા કેસ, વડોદરા શહેરમાં 92 તો જિલ્લામાં 21 કેસ નવા નોંધાયા હતા. રાજકોટ શહેરમાં 68 કેસ અને જિલ્લામાં 25 કેસ નોંધાયા. જામનગર શહેરમાં 41 કેસ જ્યારે ભાવનગર શહેરમાં 28 કેસ નોંધાયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1135 દર્દી સાજા થયા હતા. અત્યારે રાજ્યમાં કુલ 14,530 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી 2,629 દર્દીઓના કોરોનાથી મોત થયા જ્યારે કોરોનાના કુલ કેસની સંખ્યા 69,986 થઈ છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article