અમદાવાદના ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષમાં પકડાયેલા 1 કરોડ 73 લાખના દારૂનો કરાયો નાશ

અમદાવાદના ઝોન 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષમાં પકડાયેલા 1 કરોડ 73 લાખના દારૂનો નાશ કરાયો. ઝોન 5ના ડીસીપી રવિ તેજા વાસમશેટ્ટીએ જાતે બુલડોઝર ચલાવીને દારૂનો નાશ કર્યો. આ કાર્યવાહી દરમિયાન રામોલના કામદાર મેદાનમાં ડીસીપી, એસીપી, ઉપરાંત એસડીએમ પણ હાજર રહ્યા હતાં. ડીસીપીએ કહ્યું કે, પોલીસ દારૂ પકડવામાં મહેનત કરે છે. ત્યારે જો વરિષ્ઠ અધિકારી […]

અમદાવાદના ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષમાં પકડાયેલા 1 કરોડ 73 લાખના દારૂનો કરાયો નાશ
TV9 Webdesk12

|

Feb 06, 2020 | 2:38 PM

અમદાવાદના ઝોન 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષમાં પકડાયેલા 1 કરોડ 73 લાખના દારૂનો નાશ કરાયો. ઝોન 5ના ડીસીપી રવિ તેજા વાસમશેટ્ટીએ જાતે બુલડોઝર ચલાવીને દારૂનો નાશ કર્યો. આ કાર્યવાહી દરમિયાન રામોલના કામદાર મેદાનમાં ડીસીપી, એસીપી, ઉપરાંત એસડીએમ પણ હાજર રહ્યા હતાં. ડીસીપીએ કહ્યું કે, પોલીસ દારૂ પકડવામાં મહેનત કરે છે. ત્યારે જો વરિષ્ઠ અધિકારી પોતે જ નાશ કરે તો કામગીરીથી સંતોષ મળશે.

આ પણ વાંચોઃ રાજકોટ જેતપુરમાં સાડી કારખાનાના મશીનમાં યુવક ફસાઈ જતાં નિપજ્યું મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati