Gold Price Today : જાણો શું છે આજે સોનાની સ્થિતિ, કરો એક નજર આજના દેશ – વિદેશના સોનાના ભાવ ઉપર

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ પર પણ થોડું દબાણ છે. સોનું હાલમાં -0.11% ઘટીને 1, 1,776.20 ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. ચાંદી -0.77% ઘટીને 23.59 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

Gold Price Today : જાણો શું છે આજે સોનાની સ્થિતિ, કરો એક નજર આજના દેશ - વિદેશના સોનાના ભાવ ઉપર
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 5:50 PM

Gold Price Today :સપ્તાહના પહેલા દિવસે શેરબજાર તેમજ કોમોડિટી બજારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે. ઓક્ટોબર ડિલિવરી માટે સોનું 47,022.00 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ઉપલા સ્તરે ટ્રેડ થયુ હતું. ડિસેમ્બર ડિલિવરી માટે આ સ્તરે સોનું 47,217.00 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર નજરે પડ્યું હતું. MCX પર ચાંદીના ભાવ પર દબાણ છે. સપ્ટેમ્બર ડિલિવરી માટે ચાંદી રૂ. 216 ઘટીને રૂ .63,022 પ્રતિ કિલોગ્રામ પર અને ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદી રૂ. 179 ઘટીને રૂ. 63786 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ પર પણ થોડું દબાણ છે. સોનું હાલમાં -0.11% ઘટીને 1, 1,776.20 ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. ચાંદી -0.77% ઘટીને 23.59 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે. એક ઔંસમાં 28.35 ગ્રામ હોય છે. સાપ્તાહિક ધોરણે ચાંદી ગયા સપ્તાહે -0.76% ઘટી હતી તો બીજી તરફ સોનામાં પણ -0.12%નો ઘટાડો થયો છે.

ક્રૂડ અને ડોલર સપ્તાહના પ્રથમ દિવસે ડોલરમાં થોડો વધારો જોવા મળ્યો છે. આ સમયે ડોલર ઇન્ડેક્સ + 0.07% વધીને 92.573 પર હતો. આ ઇન્ડેક્સ વિશ્વની અન્ય છ મુખ્ય કરન્સી સામે ડોલરની મજબૂતાઈ દર્શાવે છે. બોન્ડની હાલમાં ઘટી રહી છે તે હાલમાં -3.11% ઘટીને 1.257 ટકા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 70 ડોલરની નીચે પહોંચી ગઈ હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD      47078.00   -16.00 (-0.03%)  –  12:00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         48411 RAJKOT 999                   48426 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48530 MUMBAI                  47170 DELHI                      50370 KOLKATA                49070 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48010 HYDRABAD          48010 PUNE                      48300 JAYPUR                 48320 PATNA                    48300 NAGPUR                47170 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI                 43222 AMERICA          42337 AUSTRALIA     42325 CHINA               42349 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ પણ વાંચો :   Petrol-Diesel Price Today : એક મહિનાથી સ્થિર પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં ક્યારે ઘટાડો થશે? કરો એક નજર લેટેસ્ટ રેટ ઉપર

આ પણ વાંચો :  Share Market : શેરબજારની ફ્લેટ શરૂઆત બાદ SENSEX અને NIFTY લાલ નિશાન નીચે સરક્યા, Gainer અને Loser Stocks ઉપર કરો એક નજર

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">