AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pancake recipe : આજે જ ઘરે બનાવો આ સરળ રીતે વેજીટેબલ પેનકેક, જાણો તેને કેવી રીતે બનાવવી

તમે સાંજે નાસ્તા તરીકે પેનકેક લઈ શકો છો પરંતુ જો તમે તેને તમારા ઘરે સરળતાથી બનાવો અને તમારા પરિવારને ખવડાવો તો તે વધુ સારું રહેશે.

Pancake recipe : આજે જ ઘરે બનાવો આ સરળ રીતે વેજીટેબલ પેનકેક, જાણો તેને કેવી રીતે બનાવવી
try vegetable pancake recipe at home know how to make it
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 8:00 AM
Share

Pancake recipe :કેક ખાવાનું કોને ન ગમે? લોકો કેક માટે પાગલ હોય છે. તેના માટે કંઈ પણ કરી શકે છે. કેક (Cake) અનેક સ્વાદની હોય છે. જો કે, આમાંથી શ્રેષ્ઠ પેનકેક છે. જો તમે ઇચ્છો તો, તમે સરળતાથી તમારા ઘરે પેનકેક બનાવી શકો છો. આ માટે વધારે મહેનત કરવાની જરૂર રહેશે નહીં.

વેજીટેબલ પેનકેક (Vegetable pancakes)એક સ્વાદિષ્ટ રેસીપી છે જે તમે નાસ્તા, લંચ અથવા ડિનર માટે બનાવી શકો છો. આ એક તંદુરસ્ત રેસીપી છે જે ઓછા તેલનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તે શાકભાજી (Vegetables)થી ભરપુર છે અને જો તમે હેલ્ધી હાયટ પર હોવ તો તે જરુર ટ્રાય કરો.

જો તમે હંમેશા હેલ્ધી વાનગી (Healthy dish)ઓની શોધમાં હોવ, તો પછી તમારા લીસ્ટમાં આ સરળ બનાવવા માટેની રેસીપી ઉમેરો. બેટર બેઝ માટે, તમારે ફક્ત સોજી, પાણી અને દહીંની જરૂર છે. અમે રેસીપીમાં ડુંગળી, કેપ્સિકમ અને ગાજર ઉમેર્યા છે. જો કે, તમે તમારી પસંદગીની કોઈપણ શાકભાજી (Vegetable)ઉમેરી શકો છો જેમ કે મકાઈ, કઠોળ વગેરે.

ટોમેટો કેચઅપ અથવા ફુદીનાની ચટણી સાથે વેજીટેબલ પેનકેક (Vegetable pancakes)સર્વ કરો.

  • વેજીટેબલ પેનકેકની બનાવવાની સામગ્રી

4 લોકો માટે

1 કપ સોજી 1/2 કપ પાણી 1 કેપ્સિકમ મરચું મીઠું જરૂર મુજબ 2 ચમચી ધાણાજીરું 1/2 કપ દહીં 1 નાનું ગાજર 1 મધ્યમ ડુંગળી 1/2 ચમચી કાળા મરી ચમચી વનસ્પતિ તેલ

વેજીટેબલ પેનકેક (Vegetable pancakes)કેવી રીતે બનાવવી?

એક બાઉલમાં સોજી નાખો. હવે તેમાં દહીં અને પાણી ઉમેરો. મિશ્રણમાં મીઠું અને મરી ઉમેરો. બેટર બનાવવા માટે સારી રીતે મિક્સ કરો.હવે બધા શાકભાજીને કાપો અને સોજીના મિશ્રણમાં મિક્સ કરો. હવે સમારેલી કોથમીર (Coriander)ઉમેરો અને બરાબર મિક્સ કરો. હવે તમારું બૈટર તૈયાર છે.

એક નોન સ્ટીક પેન ગરમ કરો અને પેનને 1/2 ટીસ્પૂન તેલથી ગ્રીસ કરો. હવે પૈનમાં થોડું બેટર નાંખો. ગોળ પેનકેક બનાવવા માટે થોડું ફેલાવો. બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો.ટોમેટો કેચઅપ અને ફુદીનાની ચટણી સાથે વેજીટેબલ પેનકેક સર્વ કરો.

ટિપ્સ

તમે તમારી પસંદગીના શાકભાજી જેમ કે કઠોળ, મકાઈ વગેરે ઉમેરી શકો છો.

આ પણ વાંચો : Hindi Diwas 2021 : ‘હિન્દી દિવસ’ ‘વિશ્વ હિન્દી દિવસ’ થી કેવી રીતે અલગ છે? અગર નથી જાણતા તો વાંચો આ વિગત

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
g clip-path="url(#clip0_868_265)">