ગોલ્ડન ગ્લોબ 2021ના વિનર્સ: મોશન પિક્ચરની ડ્રામા કેટેગરીમાં ચેડવિક બોસમેનને મળ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ
હોલીવુડના પ્રખ્યાત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 78મી આવૃત્તિ 28 ફેબ્રુઆરીએ (ભારતીય સમય અનુસાર 1 માર્ચ સાંજે 6:30 વાગ્યે) યોજાઈ. કોરોના રોગચાળાને લીધે આ પુરસ્કારો વર્ચ્યુઅલ રીતે આપવામાં આવ્યા હતા.
હોલીવુડના પ્રખ્યાત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 78મી આવૃત્તિ 28 ફેબ્રુઆરીએ (ભારતીય સમય અનુસાર 1 માર્ચ સાંજે 6:30 વાગ્યે) યોજાઈ. કોરોના રોગચાળાને લીધે આ પુરસ્કારો વર્ચ્યુઅલ રીતે આપવામાં આવ્યા હતા. દિવંગત ચેડવિક બોઝમેનને મોશન પિક્ચર ડ્રામા કેટેગરીમાં ‘મા રેનીઝ બ્લેક બોટમ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો. ટીવીની નાટક કેટેગરીમાં ‘ધ ક્રાઉન’ એ બેસ્ટ સિરીઝ, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ એક્ટર અને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો હતો. જાણો કયો એવોર્ડ કોને મળ્યો.
કેટેગરી | વિનર | ફિલ્મ / ટીવી સિરીઝ |
બેસ્ટ મોશન પિક્ચર (વિદેશી ભાષા) | મીનારી (યુએસએ) | |
બેસ્ટ ટીવી સિરીઝ (મ્યુઝિકલ / કોમેડી) | શિટ્સ ક્રીક | |
બેસ્ટ ટીવી સિરીઝ (ડ્રામા) | ધ ક્રાઉન | |
બેસ્ટ ટીવી એક્ટર (ડ્રામા) | જોશ ઓ’કોનોર | ધ ક્રાઉન |
બેસ્ટ ટીવી એક્ટ્રેસ (ડ્રામા) | એમા કોરિન | ધ ક્રાઉન |
બેસ્ટ સપોર્ટીંગ એક્ટ્રેસ (ટીવી સિરીઝ – ડ્રામા) | ગિલ્લન એન્ડરસન | ધ ક્રાઉન |
બેસ્ટ એક્ટ્રેસ (ટીવી સિરીઝ – મ્યુઝિકલ / કોમેડી) | કેથરિન ઓ’હારા | શિટ્સ ક્રીક |
બેસ્ટ એક્ટર (ટીવી સિરીઝ – મ્યુઝિકલ / કોમેડી) | જૈસન સુડેકિસ | ટેડ લાસો |
બેસ્ટ ટીવી એક્ટ્રેસ (મોશન પિક્ચર – મ્યુઝિકલ / કોમેડી) | રોજામુંડ પાઇક | આઈ કેર એ લોટ |
બેસ્ટ મોશન પિક્ચર (ડ્રામા) | નોમાડલેન્ડ | |
બેસ્ટ દિગ્દર્શક (મોશન પિક્ચર) | ક્લોએ ઝાઓ | નોમાડલેન્ડ |
બેસ્ટ એક્ટર (મોશન પિક્ચર – મ્યુઝિકલ / કોમેડી) | સચા બૈરોન કોહેન | બોરટ સબ્સઇક્વેન્ટ મૂવિફિલ્મ |
બેસ્ટ એક્ટર (મોશન પિક્ચર – ડ્રામા) | ચેડવિક બોસમેન | મા રૈનીજ બ્લેક બોટમ |
બેસ્ટ એક્ટ્રેસ (મોશન પિક્ચર – ડ્રામા) | અંડ્રા ડે | ધ યુનાઇટેડ સ્ટેટ્સ વર્સસ બિલી હોલિડે |
બેસ્ટ મોશન પિક્ચર (મ્યુઝિકલ / કોમેડી) | બોરાટ સબ્સઇક્વેન્ટ મૂવિફિલ્મ | |
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (મોશન પિક્ચર) | જોડી ફોસ્ટર | ધ મૌરિટાનિયન |
બેસ્ટ લિમિટેડ સિરીઝ, એન્થોલોજી સિરીઝ અથવા ટીવી માટે બનાવવામાં આવેલ મોશન પિચર | ધ ક્વિન્સ ગેમ્બીટ | |
બેસ્ટ એક્ટર (લિમિટેડ સિરીઝ, એન્થોલોજી સિરીઝ અથવા મોશન પિક્ચર ટીવી માટે બનાવેલ) | માર્ક રેફેલો | આઈ કનો ધિસ મચ ઈઝ ટૂ |
બેસ્ટ એક્ટ્રેસ (લિમિટેડ સિરીઝ, એન્થોલોજી સિરીઝ અથવા મોશન પિક્ચરે ટીવી માટે બનાવેલ) | અન્યા ટેલર – જોય | ક્વિન્સ ગેમ્બીટ |
બેસ્ટ મોશન પિક્ચર (એનિમેટેડ) | સોલ | |
બેસ્ટ સપોર્ટીંગ એક્ટર (ટીવી સિરીઝ) | જ્હોન બોયેગા | સ્મોલ એક્સ |
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (મોશન પિક્ચર) | ડેનિયલ કલુયા | જુડાસ એન્ડ ધ બ્લેક મેસિયા |
રેસીપિયન્ટ ઓફ ધ યર | નોર્મન લેયર | |
રેસીપિયન્ટ ઓફ ધ યર (સેસિલ બી. ડીમિલ એવોર્ડ) | જેન ફોન્ડા | |
બેસ્ટ સ્ક્રીન પ્લે (મોશન પિક્ચર) | એરોન સોર્કિન | ધ ટ્રાયલ ઓફ શિકાગો 7 |
બેસ્ટ ઓરિજિનલ સોંગ (મોશન પિક્ચર) | આઈઓ સી (ડી.એન. વોરેન, લૌરા પૌસિની અને નિકોલ એગ્લીયાર્ડી) | સીન |
બેસ્ટ ઓરિજિનલ સાઉન્ડ સ્કોર (મોશન પિક્ચર) | ટ્રેન્ટ રેજનોર, એટિકસ રોજ, જોન બટિસ્ટે | સોલ |