AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsAppનું નવું ચેનલ્સ ફીચર, જાણો Katrina Kaif સહિત કોણ છે ફોલોવર્સ લિસ્ટમાં ટોપ પર

WhatsApp દ્વારા એક નવી સુવિધા, WhatsApp ચેનલ્સ શરૂ કરી છે. આ ચેનલ દ્વારા વેરિફાઇડ એકાઉન્ટ જેવા કે સેલેબ્રિટી, મોટી સંસ્થા આ ચેનલ તૈયાર કરે છે. WhatsAppમાં નવા ટેબ અપડેટ્સ પર ચેનલો જોઈ શકાશે. જોકે અહીં આ Whatsapp ચેનલમાં જેના વધુ ફોલોવર્સ તે ચેનલની રેસમાં આગળ ગણાય છે.

WhatsAppનું નવું ચેનલ્સ ફીચર, જાણો Katrina Kaif સહિત કોણ છે ફોલોવર્સ લિસ્ટમાં ટોપ પર
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2023 | 4:49 PM
Share

WhatsApp ચેનલ્સ ફીચરની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી હતી. હવે આ ફીચર ભારતમાં યુઝર્સ માટે ઉપલબ્ધ થવા લાગ્યું છે. મહત્વનુ છે કે ફીચર લોન્ચ થતાંની સાથે જ કેટરિના સની લિયોન સહિતના સ્ટાર્સ આ ચેનલ વડે લોકો સાથે કનેક્ટ થયા છે. મહત્વનુ છે કે આ રેસ માં ક્યાં સેલેબને સૌથી વધુ ફોલોવર્સ છે અને કોણ આગળ છે આવો જાણીએ

WhatsApp દ્વારા એક નવી સુવિધા, WhatsApp ચેનલ્સ શરૂ કરી છે. આ ચેનલ દ્વારા વેરિફાઇડ એકાઉન્ટ જેવા કે સેલેબ્રિટી, મોટી સંસ્થા આ ચેનલ તૈયાર કરે છે. જેમાં લોકો જોડાઈ શકે છે. વપરાશકર્તાઓ આ જૂથોને અનુસરી શકે છે અને ખાનગી અપડેટ્સ મેળવી શકે છે. જો કે, લોકો આ ચેનલોને જવાબ આપી શકતા નથી. પરંતુ, તમે ઇમોજી દ્વારા ચોક્કસપણે પ્રતિક્રિયા આપી શકે છે.

WhatsApp એ ચેનલ એડમિન માટે એક-માર્ગી પ્રસારણ સાધન છે. આની મદદથી એડમિનિસ્ટ્રેટર્સ ટેક્સ્ટ, ફોટો, વીડિયો, સ્ટીકર્સ અને પોલ મોકલી શકાય છે. ભારતમાં પણ ચેનલોના અપડેટ્સ ઉપલબ્ધ થવા લાગ્યા છે. WhatsAppમાં નવા ટેબ અપડેટ્સ પર ચેનલો જોઈ શકાશે. જોકે અહીં આ WhatsApp ચેનલમાં જેના વધુ ફોલોવર્સ તે ચેનલની રેસમાં આગળ ગણાય છે.

આ પણ વાંચો : નંબર વગર પણ તમે WhatsApp પર સની લિયોન સાથે થઈ શકશો કનેક્ટ, એક્ટ્રેસ ડેટિંગ એપ સાથે જોડાઈ!

આજે તારીખ 21 સપ્ટેમ્બરને લઈ ડેટા ચકાસીએ તો સૌ પ્રથમ Netflix ની વાત કરીએ તો તેના 13M ફોલોવેર્સ છે. ત્યાર બાદ બીજા નંબર પર Real Madrid C.F જેના 12M ફોલોવેર્સ છે. ત્રીજા નંબર પર BAD Bunny જેના 9.5 ફોલોવેર્સ છે. આ બાદ ચોથા નંબર પર પહેલી એવી સેલેબ્રિટી Katrina Kaif છે જેના Whatsapp ચેનલમાં 9.3M ફોલોવેર્સ છે. અને અંતમાં FC Barcelona જેના 9M ફોલવર્સ છે આ રીતે એક માત્ર સેલેબ્રિટી Katrina Kaif છે.

whatsapp

આ ચેનલોમાં તમને સૌથી વધુ સક્રિય, લોકપ્રિય વિકલ્પો મળશે. હાલમાં, વપરાશકર્તાઓને ચેનલોમાં અનુસરવા માટે સની લિયોન, કેટરિના કૈફ અને અક્ષય કુમાર જેવી ઘણી લોકપ્રિય હસ્તીઓની ચેનલો મળશે. તમે અહીં Tv9 ગુજરાતી ની ચેનલને પણ ફોલો કરી શકો છો. વધુમાં તમે ઇમોજી દ્વારા આ ચેનલો પર પ્રતિક્રિયા આપી શકશો. અહીં પ્રતિભાવોની કુલ સંખ્યા પણ વપરાશકર્તાઓને દેખાશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">