Jee Bhar Ke Tum Song: શ્રેયા ઘોષાલનું લેટેસ્ટ આલ્બમ સોંગ ‘જી ભર કે તુમ’નો Video અને Lyrics, જુઓ અહીં

જી ભર કે તુમ હિન્દી આલ્બમ સોંગ છે અને આ નવીનતમ ગીતમાં મુક્તિ મોહન, પાવેલ ગુલાટી કાસ્ટ તરીકે છે. જી ભર કે તુમ ગીતના બોલ રશ્મિ વિરાગ દ્વારા લખવામાં આવ્યા છે. તેનો વીડિયો અને લિરિક્સ જુઓ અહીં

Jee Bhar Ke Tum Song: શ્રેયા ઘોષાલનું લેટેસ્ટ આલ્બમ સોંગ જી ભર કે તુમનો Video અને Lyrics, જુઓ અહીં
Shreya Ghoshal Latest song
| Edited By: | Updated on: Aug 19, 2023 | 9:10 PM

શ્રેયા ઘોષાલનું એકદમ નવુ ગીત જી ભર કે તુમ રીલિઝ થયું છે. જેમાં આ ગીતમાં અવાજ શ્રેયા ઘોષાલે આપ્યો છે આ એક હિન્દી આલ્બમ સોંગ છે અને આ નવીનતમ ગીતમાં મુક્તિ મોહન, પાવેલ ગુલાટી કાસ્ટ તરીકે છે. જી ભર કે તુમ ગીતના બોલ રશ્મિ વિરાગ દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત જાવેદ-મોહસીન દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન સ્નેહા શેટ્ટી કોહલી દ્વારા કરવામાં આવ્યું છે.

(video credit- DRJ Records)

Jee Bhar Ke Tum Song Lyrics:

જી ભર કે તુમ
પહેલે હુમેં જરા દેખ લો
હૈ પ્યાર યે થોડા નયા
ઇસે વક્ત દો

જી ભર કે તુમ
પહેલે હુમેં જરા દેખ લો
હૈ પ્યાર યે થોડા નયા
ઇસે વક્ત દો

જી ભર કે તુમ

દિલ કો દિલ સે જુડના તો હૈ
સંગ સંગ હમકો ચલના તો હૈ
લેકિન પહેલે જરા બાત હો
જૈસે પહેલી મુલાકાત હો

ફિર તુમ બોલોગે જો ભી
મન ના કરુંગી
તુમ્હારી કસમ સાથિયા

જી ભર કે તુમ
પહેલે હમેં જરા દેખ લો
હૈ પ્યાર યે થોડા નયા
ઇસે વક્ત દો

જી ભર કે તુમ

મેરી આંખો મેં દેખ લો
પઢ લો ઉનકો કહેના હૈ જો
જાને કિસ પલ બરસ જાઉં મેં
પૂરી તુમ્હારી હો જાઉં મેં

કિતને સાવન બિતાયે
બિના કુછ બતાયે
તુમ્હેં આજ તક ઓહ પિયા

હાં.. જી ભર કે તુમ
પહેલે હુમેં જરા દેખ લો
હૈ પ્યાર યે થોડા નયા
ઇસસે વક્ત દો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો