AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 380 કરોડના બજેટમાં બનેલી વિજય થલાપતિની Jana Nayaganને મળ્યું UA સર્ટિફિકેટ

થલાપતિ વિજયની જન નાયકનને UA 16+ સર્ટિફિકેટ મળ્યું છે પરંતુ શું આ ફિલ્મ 18 વર્ષથી નાની ઉંમરના બાળકો જોઈ શકશે.વિજય થલાપતિની આ છેલ્લી ફિલ્મ છે. આ ફિલ્મ 380 કરોડના બજેટમાં બની છે.

Breaking News : 380 કરોડના બજેટમાં બનેલી વિજય થલાપતિની Jana Nayaganને મળ્યું UA સર્ટિફિકેટ
| Updated on: Jan 09, 2026 | 1:25 PM
Share

થલાપતિ વિજયની મોસ્ડટ અવેટેડ ફિલ્મ જન નાયકનને લઈ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાઓ ચાલી રહી છે.આ ફિલ્મ સુપરસ્ટારની છેલ્લી ફિલ્મ છે. જેન નેતાની રીલિઝ ડેટ પાછળ ગઈ છે. જેના વિશે જાણકારી બુધવારના રોજ ફિલ્મના પ્રોડક્શન હાઉસ KVN આપી હતી. પ્રોડક્શન હાઉસે જણાવ્યું હતુ કે, આ નિર્ણય સર્ટિફિકેટ ન મળવાને કારણે લેવામાં આવ્યો છે. પરંતુ હવે થલાપતિ વિજયની જન નાયકનને UA 16+ સર્ટિફિકેટ મળ્યું છે. પરંતુ રિલીઝને લઈ હજુ સુધી કોઈ અપટેડ આપ્યું નથી.

કેટલાક લોકો થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મના નામથી અસમંજસમાં છે કે આ ફિલ્મનું નામ જન નાયકન છે કે, જન નેતા છે. થલાપતિ વિજયની જન નયાકન તમિલ,તેલુગુ, કન્ન્ડ અને મલાયલમ સિવાય હિન્દીમાં પણ રિલીઝ થશે.જેના હિન્દી વર્ઝનનું ઓફિશિયલ ટાઈટલ જન નેતા છે.

View this post on Instagram

A post shared by Vijay (@actorvijay)

જન નાયકન હિન્દીમાં રિલીઝ થશે

વિજય થલાપતિની છેલ્લી ફિલ્મને હિન્દીમાં જન નેતાના નામથી રિલીઝ કરવામાં આવશે. જન નાયકનનું ટ્રેલર હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં જન નાયકનને હિન્દીના વર્ઝનમાં જન નેતાના રુપે જાહેરાત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 9 જાન્યુઆરીના રોજ હિન્દી સહિત અન્ય ભાષામાં રિલીઝ થવાની હતી પરંતુ હવે રિલીઝ ડેટ સ્થગિત કરવામાં આવી છે. નવી તારીખને લઈ મેકર્સે અત્યારસુધી કોઈ જાહેરાત કરી નથી.જન નાયકની રિલીઝ ડેટ ફિલ્મના સર્ટિફિકેટના કારણે પોસ્ટપોન થઈ છે. પરંતુ હવે ફિલ્મને યુએ સર્ટિફિકેટ મળી ગયું છે.મદ્રાસ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે.

બોલિવુડ સ્ટાર

થલાપતિ વિજયની મોસ્ટ અવેટેડ ફિલ્મ “જન નાયકન” ને CBFC તરફથી UA 16+ સર્ટિફિકેટ મળ્યું છે. આનો અર્થ એ છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ફક્ત માતાપિતાની દેખરેખ હેઠળ જ ફિલ્મ જોઈ શકે છે.એચ વિનોદના નિર્દેશનમાં બનેલી જન નાયકમાં વિજયની સાથે પુજા હેગડે, બોબી દેઓલ, મામિથા બૈઝુ, મોનિશા બ્લેસી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મનું જ્યારથી શૂટિંગ ચાલું છે ત્યારથી ચર્ચામાં રહી છે. થલાપતિ વિજય આ ફિલ્મ દ્વારા ફિલ્મી દુનિયાને અલવિદા કહેશે.

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજય તેમની આગામી ફિલ્મ “જાન નાયગન” માટે ચર્ચામાં છે. પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
શિકારની શોધમાં ગામમાં ઘૂસેલા બે સિંહને ગાયે ઉભી પૂંછડીએ ભાગાવ્યું
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
અબોલ પશુ પર અત્યાચાર! માતાજીની માનતા પૂરી કરવા ચડાવી બલિ
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
દ્વારકા: મુખ્ય બજારમા ફરસાણની દુકાનમાં આખલો ઘુસી જતા સામાન વેરવિખેર
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
છ મહિના બાદ રાજ્ય સરકારે ભાજપના મહિલા ધારાસભ્યની રજૂઆતને ધ્યાને લીધી!
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
ઉત્તરાર્ધ મહોત્સવમાં ઋષિકેશ પટેલે માણી ચટાકેદાર પાણીપુરી, જુઓ Video
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
મોઢેરા સૂર્યમંદિરે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો ભવ્ય આરંભ
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
CCTV વૈષ્ણોદેવી બ્રિજ ઉપર કાર એસટી વચ્ચે અકસ્માત, 1નુ મોત, યુવતી ગંભીર
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, પાણી કરતા પણ ઓછા ભાવ, ખેડૂતોને પડતા પર પાટુ
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
ભાદર-2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાતા કયા કયા વિસ્તારોને લાભ મળશે
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
BMC મેયરપદને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ, અઢી-અઢી વર્ષની હશે ફોર્મ્યુલા ?
g clip-path="url(#clip0_868_265)">