AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TKSS: કપિલ શર્માથી નારાજ થયો અક્ષય કુમાર, કહ્યું ‘હવે મળીને તારી વાત’

અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ એક સ્પાઈસ થ્રિલર છે. ફિલ્મ 1980ના દશકમાં બનેલી એક હાઈજૈકિંગની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય હુમા કુરેશી, લારા દત્તા અને વાણી કપૂર જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે.

TKSS: કપિલ શર્માથી નારાજ થયો અક્ષય કુમાર, કહ્યું 'હવે મળીને તારી વાત'
Akshay kumar and kapil sharma
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 9:21 PM
Share

અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ બેટ બોટમનું (Bell Bottom) ટ્રેલર મંગળવારે રીલિઝ થઈ ચૂક્યુ છે. આ ટ્રેલરના બોલીવૂડ સહિત સામાન્ય લોકોએ પણ ખૂબ વખાણ કર્યા છે. કેટલાક સ્ટાર્સે અક્ષયની નવી ફિલ્મના વખાણ કરતા સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટ શેયર કરી છે. જો કે આ બધા વચ્ચે અક્ષય કુમાર એક વ્યક્તિથી નારાજ જોવા મળી રહ્યો છે. તે વ્યક્તિએ ફિલ્મના ટ્રેલર પર રિએક્શન થોડુ મોડુ આપ્યુ હતુ. આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ કોમેડી કિંગ કપિલ શર્મા (Kapil Sharma) છે.

કપિલે ટ્રેલર પર લેટ રિએક્શન આપતા અક્ષય કુમારે તેમને હેરાન કર્યા. તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની ફિલ્મનું ટ્રેલર મંગળવારની સાંજે રિલીઝ થયુ, પરંતુ કપિલે તેના બીજા દિવસે એટલે કે બુધવારે બેલ બોટમની ટીમને અભિનંદન પાઠવ્યા. તેવામાં અક્ષય કુમારે કપિલને હેરાન કરવાની કોઈ પણ તક જવા ન દીધી.

અક્ષયે કપિલના અભિનંદન વાળા ટ્વીટ પર રિએક્ટ કર્યુ અને લખ્યુ કે ખબર પડી કે શો પર આવવાનો છુ એટલે બેસ્ટ વિશ મોકલી, તેના પહેલા નહીં. મળીને તારી ખબર લઉ છુ. હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે બેલ બોટમની ટીમ કપિલ શર્મા શોના આગામી સિઝનના પહેલા એપિસોડમાં મહેમાન બનશે. હવે અક્ષય કુમારના ટ્વીટ બાદ હવે આ વાત કન્ફર્મ થઈ ગઈ છે કે અભિનેતા તેની આખી ટીમ સાથે કપિલ શર્મા શોમાં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમ એક સ્પાઈસ થ્રિલર છે. ફિલ્મ 1980ના દશકમાં બનેલી એક હાઈજૈકિંગની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય, હુમા કુરેશી, લારા દત્તા અને વાણી કપૂર જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 19 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ 2ડી અને 3ડીમાં રિલીઝ થશે. બેલ બોટમ પહેલી બીગ બજેટ ફિલ્મ છે, જે સિનેમાઘરો ખુલ્યા બાદ રિલીઝ થશે.

આ પણ વાંચો – ભ્રષ્ટાચાર પર સખ્ત બની કેન્દ્ર સરકાર, ગૃહ મંત્રાલયે CBIના પૂર્વ ડિરેક્ટર આલોક વર્મા સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની કરી ભલામણ

આ પણ વાંચો – Lovlina Borgohain: મોહમ્મદ અલીની ફૈન લવલીનાએ બ્રોન્ઝ મેડલ પર પંચ માર્યો, જાણો અનોખી સ્ટોરી

વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
પ્રેમ લગ્નનો વિરોધ કરનારાઓ સામે લડી લેવાના મૂડમાં ગાયિકા કિંજલ રબારી
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
જૂનાગઢના અંબાજી મંદિરમાંથી ચોરી કરતા ઝડપાયા પૂજારી, CCTVએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">