Tickets Price Controversy: RRRની રિલીઝ દરમિયાન શું વધી જશે ટિકિટના ભાવ? જાણો મેકર્સની નવી વ્યૂહરચના

આંધ્ર પ્રદેશમાં નિર્માતાઓ દ્વારા RRRને 100 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. તેની ભરપાઈ કરવા માટે ડિસ્ટ્રીબ્યુટર્સ શરૂઆતના દિવસોમાં ટિકિટના ભાવ વધારીને ફિલ્મ બતાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે મેકર્સ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા હોવાનું કહેવાય છે.

Tickets Price Controversy: RRRની રિલીઝ દરમિયાન શું વધી જશે ટિકિટના ભાવ? જાણો મેકર્સની નવી વ્યૂહરચના
JR. NTR, Ram Charan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 10:58 PM

એસએસ રાજામૌલીની બહુપ્રતિક્ષિત બિગ બજેટ ફિલ્મ ‘RRR’ને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. જુનિયર એનટીઆર (JR. NTR), રામચરણ (Ram Charan) અને બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) સ્ટારર આ ફિલ્મની રિલીઝની ફેન્સ ખૂબ રાહ જોઈ રહ્યા છે. 7 જાન્યુઆરી 2022ના રોજ રિલીઝ થનારી આ ફિલ્મને લઈને એક મોટા સમાચાર ધૂમ મચાવી રહ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ટિકિટના ભાવ વધારવાના પ્રયાસો

RRRએ હાઈ-ઓક્ટેન એક્શન સ્ટંટ અને ધમાકેદાર દ્રશ્યોવાળી ફિલ્મ છે અને તેનું બજેટ પણ ઘણું વધારે છે. નિર્માતાઓ ઈચ્છે છે કે ફિલ્મ શરૂઆતના દિવસોમાં સારું પ્રદર્શન કરે, તેથી તેઓ થિયેટરોની ટિકિટ વિશે ચિંતિત છે.

100 કરોડમાં આંધ્રમાં વેચાઈ ફિલ્મ

આંધ્ર પ્રદેશમાં નિર્માતાઓ દ્વારા RRRને 100 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે. તેની ભરપાઈ કરવા માટે ડિસ્ટ્રીબ્યુટર્સ શરૂઆતના દિવસોમાં ટિકિટના ભાવ વધારીને ફિલ્મ બતાવવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે, જેથી આંધ્રપ્રદેશમાં ફિલ્મની ટિકિટના દરમાં વધારો કરવામાં આવે.

ફિલ્મના નિર્માતાઓએ આને માત્ર અફવા ગણાવી છે કે તેઓ ટિકિટના ભાવ વધારવા માટે કોર્ટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. હા, તેઓ ચોક્કસપણે આ માટે કોઈ અન્ય માર્ગ શોધવા માટે મુખ્યમંત્રીને મળવાની તૈયારીમાં છે.

ટીઝરે સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો

હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સ્ટાર્સની ઝલક જોવા મળી હતી. તેના પર ચાહકોએ ઘણી કમેન્ટ કરી. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ લગભગ 300 કરોડના બજેટમાં બની છે. જેને હિન્દીમાં પણ ડબ કરવામાં આવી છે.

‘RRR’ 13 ઓક્ટોબર, 2021ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ બાદમાં ફિલ્મ નિર્માતાઓએ સત્તાવાર રીતે ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવાની જાહેરાત કરી. કોવિડના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ હવે દેશના તમામ થિયેટર ખુલી ગયા છે.

ફિલ્મની વાર્તા

આ એક પીરિયડ એક્શન ફિલ્મ છે. ફિલ્મમાં બે મહાન ભારતીય સ્વાતંત્ર્ય સેનાની – અલ્લુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમની વાર્તા દર્શાવવામાં આવશે. આ ફિલ્મમાં વિદ્રોહ અને સંઘર્ષના યુગની વિરુદ્ધ જઈને હીરોને એક અલગ જ રૂપમાં બતાવવામાં આવશે. તે જ સમયે આલિયા ભટ્ટ પણ એક શક્તિશાળી પાત્રમાં આ વાર્તાનો ભાગ બની રહી છે.

ફિલ્મમાં રામચરણના પાત્રનું નામ અલ્લુરી સીતા રામારાજુ અને આલિયા ભટ્ટનું નામ સીતા હશે. આ ફિલ્મ ડીવીવી દાનય્યા દ્વારા ડીવીવી એન્ટરટેઈનમેન્ટ બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ, કન્નડ અને અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં રિલીઝ માટે તૈયાર છે.

આ પણ વાંચો :- કાર્તિક આર્યને તેના મિત્ર સાથે રોડ સાઈડ ફૂડ કોર્નર પર ખાધુ ચાઈનીઝ ફૂડ, જુઓ આ વાયરલ Photos

આ પણ વાંચો :- Vishal Dadlaniએ કંગનાને યાદ અપાવ્યું ભગતસિંહનું બલિદાન, કહ્યું- એ મહિલાને યાદ કરાવો જેણે કહ્યું હતું કે આઝાદી ‘ભીખ’ માં મળી છે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">