આવી ગયું Bhuj: The Pride Of India નું ટીઝર: સાંભળો અજય દેવગનનો રુંવાડા ઉભા કરી દે તેવો ડાયલોગ

1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત અજય દેવગનની ફિલ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયાનું ટીઝર આવી ગયું છે. ચાલો જણાવી દઈએ આ ફિલ્મ વિશે.

આવી ગયું Bhuj: The Pride Of India નું ટીઝર: સાંભળો અજય દેવગનનો રુંવાડા ઉભા કરી દે તેવો ડાયલોગ
The teaser of 'Bhuj: The Pride Of India' is out
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 2:06 PM

જે ફિલ્મની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે, આખરે એનું ટીઝર આવી જ ગયું. જી હા અજય દેવગન (Ajay Devgan) અને નોરા ફતેહીએ ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ (Bhuj: The Pride Of India)નું ટીઝર પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. એટલું જ નહીં નોરાએ (Nora Fatehi) તો સાથે એ પણ જણાવ્યું છે કે આવતી કાલે એટલે કે 12 જુલાઈના રોજ આ ફિલ્મનું ટ્રેલર પણ આવવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 13 ઓગસ્ટે હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મના ટીઝરમાં ફિલ્મની નાની ઝલક બતાવવામાં આવી છે. ટીઝર થોડા સમય પહેલા જ આવ્યું છે. એવામાં ખુબ ધમાલ મચાવી રહ્યું છે. લોકો પણ તેને શેર કરી રહ્યા છે. ટીઝરમાં ભયંકર યુદ્ધના થોડા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે ફિલ્મ કેવી હશે. ટીઝરમાં નોરા ફતેહી, સંજય દત્ત, સોનાક્ષી સિન્હા અને અજય દેવગનના થોડો લૂક બતાવવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ ટીઝરમાં લોકોને કંઇક સૌથી વધુ પસંદ પડી રહ્યું હોય એ અને વાયરલ થઇ રહ્યું હોય તો એ છે અજય દેવગનનો ડાયલોગ. જી હા આ ડાયલોગ સાંભળતા જ રુંવાડા ઉભા થઇ જાય એવી ફીલિંગ્સ આવે એમ છે. તમે પણ જુઓ ટીઝર અને સાંભળો ડાયલોગ.

સત્ય ઘટના પર આધારિત છે આ ફિલ્મ

આ ફિલ્મ અભિષેક દુધૈયા દ્વારા દિગ્દર્શિત છે. ફિલ્મ એક સાચી ઘટના પર આધારિત છે. ફિલ્મમાં 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધની વાત બતાવવામાં આવી છે. અજય દેવગન (Ajay Devgan) સ્કોડ્રન લીડર વિજય કાર્નિક (Squadron Leader Vijay Karnik) ની ભૂમિકામાં જોવા મળશે. તેઓ 1971 માં ભારત-પાકના યુધ્ધ દરમ્યાન ભુજ હવાઈ મથકના ઇન ચાર્જ હતા.

વિજય કાર્નિક અને તેમની ટીમે 300 સ્થાનિક મહિલાઓની મદદથી ગુજરાતનાં ભુજમાં નષ્ટ થયેલી ભારતીય વાયુ સેના (Indian Air Force) ની હવાઈ પટ્ટીનું પુનઃ નિર્માણ કર્યું હતું. જે ઘટનાને ‘પર્લ હાર્બર’ (Pearl Harbour) તરીકે ઓળખવામાં આવે છે.

Latest News Updates

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
g clip-path="url(#clip0_868_265)">