બોલિવૂડની આ અભિનેત્રી હવે સાઉથની ફિલ્મમાં સુપરસ્ટાર રવિ તેજા સાથે જોવા મળશે

લોકપ્રિય અભિનેત્રી કૃતિ સેનનની નાની બહેન નુપુર સેનન એકસાથે બૉલીવુડ અને ટેલીવુડ- આમ દેશની સૌથી મોટી બે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવા જઇ રહી છે. નુપુર સેનન અભિનય ઉપરાંત, સારી ગાયકી પણ જાણે છે.

બોલિવૂડની આ અભિનેત્રી હવે સાઉથની ફિલ્મમાં સુપરસ્ટાર રવિ તેજા સાથે જોવા મળશે
Nupur Sanon & Ravi Teja File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 9:52 PM

બોલિવુડમાં આજકાલ એક નવો વાયરો ચાલ્યો છે. મોટાભાગના કલાકારો હવે સાઉથની ફિલ્મોમાં પદાર્પણ કરવા જઇ રહ્યા છે. તાજેતરમાં જ જાણીતી અભિનેત્રી કૃતિ સેનનની (Kriti Sanon) નાની બહેન નુપુર સેનને (Nupur Sanon) નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) સાથે ફિલ્મ ‘નૂરાની ચેહરા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તાજેતરમાં આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દિવસોમાં દરેક જગ્યાએ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગનો દબદબો છે. આજે દરેક બૉલીવુડ સ્ટાર સાઉથની ફિલ્મોમાં કામ કરવા માંગે છે.

ખાસ કરીને બોલિવૂડના મોટા કલાકારો સાઉથની ફિલ્મોમાં પોતાની હાજરીનો અહેસાસ કરાવવા માંગે છે. જ્યારે સૌથી નવાઈની વાત એ છે કે સાઉથના કલાકારો હવે બોલિવૂડની ફિલ્મો તરફ વધુ ઝુકાવ ધરાવતા થયા છે. હવે બોલિવૂડની વધુ એક અભિનેત્રી સાઉથની ફિલ્મોમાં ગ્રાન્ડ એન્ટ્રી કરવા જઈ રહી છે. કૃતિ સેનનની બહેન અને અભિનેત્રી નુપુર સેનન હવે રવિ તેજા સાથે સાઉથની ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બોલિવૂડની હિરોઈનો સાઉથની ફિલ્મો તરફ આજકાલ વધુ ધ્યાન આપી રહી છે અને હવે આ લિસ્ટમાં નુપુર સેનનનું નામ પણ જોડાઈ ગયું છે. તેણી ટોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં નુપુર સાઉથના સુપરસ્ટાર રવિ તેજા સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ બંનેની ફિલ્મનું નામ છે ‘ટાઈગર – નાગેશ્વર રાવ’.

View this post on Instagram

A post shared by Nupur Sanon (@nupursanon)

આલિયા ભટ્ટ બાદ નુપુર સેનન પણ સાઉથના રસ્તે ચાલી

લોકપ્રિય સ્ટાર આલિયા ભટ્ટ બાદ હવે નુપુર સેનન પણ સાઉથની ફિલ્મમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્માણ અભિષેક અગ્રવાલ દ્વારા કરવામાં આવશે, જેમણે તાજેતરમાં રિલીઝ થયેલી વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નું નિર્માણ કર્યું હતું. જ્યારે વંશી આ ફિલ્મના નિર્દેશક હશે. આ ફિલ્મ આવતીકાલે એટલે કે 02/04/2022ના રોજ લોન્ચ થશે.

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

તાજેતરમાં આ ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં નુપુર સેનનની એન્ટ્રી કરવામાં આવી છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દી, આમ 5 ભાષામાં રિલીઝ થશે.

તાજેતરમાં નુપુર સેનને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે

તાજેતરમાં નવોદિત અભિનેત્રી નુપુર સેનને નવાઝુદ્દીન સિદ્દીકી સાથેની ફિલ્મ ‘નુરાની ચેહરા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ પહેલા, નુપુરે અક્ષય કુમાર સાથે પ્રખ્યાત ગાયક બી પ્રાકના ગીતો ‘ફિલહાલ’ અને ‘ફિલહાલ 2’માં પણ શાનદાર કામ કર્યું હતું, ત્યારે તેણીના કામને લઈને ઘણી ચર્ચા થઈ હતી. નુપુર અને અક્ષયના આ ગીતોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.

View this post on Instagram

A post shared by Nupur Sanon (@nupursanon)

અમે તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટે રાજામૌલીની ફિલ્મ ‘RRR’માં નાનું પણ શાનદાર કામ કર્યું હતું. તેણે આ ફિલ્મમાં એક નાનકડા રોલમાં ખૂબ જ સારું યોગદાન આપ્યું હતું. સાઉથની ફિલ્મોમાં બોલીવુડ સ્ટાર્સના કામના લિસ્ટમાં હવે નુપુર સેનન પણ આવી ગઈ છે.

આ પણ વાંચો – વિવેક અગ્નિહોત્રીએ શરદ પવારના ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અંગે નિવેદન પર આપી આ પ્રતિક્રિયા

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">