TMKOC :ટપ્પુ સેનાએ આપ્યો જેઠાલાલને ક્રિકેટ મેચનો પડકાર, કોણ જીતશે આ મેચ?

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં ટપ્પુ સેનાએ જેઠાલાલને પડકાર આપ્યો છે. તેણે જેઠાલાલને ક્રિકેટ રમવાનો પડકાર આપ્યો છે.

TMKOC :ટપ્પુ સેનાએ આપ્યો જેઠાલાલને ક્રિકેટ મેચનો પડકાર, કોણ જીતશે આ મેચ?
Taarak Mehta Ka Ooltah Chashmah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 11:55 PM

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) સિરિયલ છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. દરેકને આ શો ખૂબ જ ગમે છે. આ શોના દરેક પાત્રે ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. જેઠાલાલ (Jethalal) થી લઈને ટપ્પુ (Tappu) સુધી બધા દર્શકોના દિલમાં જગ્યા બનાવીને બેઠા છે. હવે ટપ્પુ સેના (Tappu Sena)એ જેઠાલાલને ચેલેન્જ આપી છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય બતાવે છે, સાથે જ મનોરંજન દ્વારા પણ તે લોકોને શીખ આપવવામાં પાછળ હટતો નથી. જેના કારણે બધા આ સિરિયલના વખાણ કરે છે. તાજેતરમાં આ સિરિયલ દ્વારા રસીકરણ (Vaccination) કરાવવાની અપીલ પણ કરવામાં આવી હતી. હવે જેઠાલાલ અને ટપ્પુ સેના સાથે ક્રિકેટ રમવા જઈ રહ્યા છે.

ટપ્પુ સેનાએ જેઠાલાલને પડકાર્યો જેઠાલાલ ટપ્પુ સેના સાથે ક્રિકેટ મેચ રમવાના છે. એટલું જ નહીં, જેઠાલાલ પોતાનું ક્રિકેટ કૌશલ્ય દર્શાવીને ટપ્પુ સેનાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે. દિવાળી મેળાની સફળતા બાદ તમામ ગોકુલધામવાસીઓ દિવાળીની રજાઓ માણી રહ્યા છે. સોસાયટી કમ્પાઉન્ડમાં ટપ્પુ સેના ક્રિકેટ મેચ રમી રહી છે, જ્યારે જેઠાલાલ પણ કમ્પાઉન્ડમાં ગોકુલધામના અન્ય રહેવાસીઓ સાથે ગપશપ કરી રહ્યા છે. ત્યારે અચાનક જેઠાલાલને ક્રિકેટનો બોલ વાગે છે. પોતાની ભૂલની માફી માંગવા ટપ્પુ સેના જેઠાલાલ પાસે પહોંચી જાય છે. તેમને ઠપકો આપવાને બદલે, જેઠાલાલ તેમને ક્રિકેટ કેવી રીતે રમવું તે શીખવવાનું શરૂ કરે છે. તેના પર ટપ્પુ સેના જેઠાલાલને તેમની સાથે એક મેચ રમવા માટે પડકાર આપે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જેઠાલાલ પણ બાળકો તરફથી મળેલ આ ચેલેન્જ સમજીને તેમના આમંત્રણને સ્વીકારે છે અને મેચ રમવા તૈયાર થઈ જાય છે. શું જેઠાલાલ તેમની ક્રિકેટની કુશળતાથી ટપ્પુ સેનાને પ્રભાવિત કરશે? કે ટપ્પુ સેના તેમના પર ભારી પડવાની છે? જાણવા માટે તમારે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા જોવી પડશે.

આ પણ વાંચો :- Sooryavanshiએ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, 100 કરોડના ક્લબમાં સામેલ થઈ અક્ષય કુમારની ફિલ્મ

આ પણ વાંચો :- Naacho Naacho Song: RRRનું પહેલું ગીત થયું રિલીઝ, જુનિયર એનટીઆર અને રામ ચરણ ડાન્સ કરતા મળ્યા જોવા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">