AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ બે દિગ્ગજ ક્રિકેટરો સાથે KBC 13 નો પ્રથમ શુક્રવાર થશે શાનદાર, બંને ક્રિકેટર તમારા પણ હશે ફેવરિટ

અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિ 13 માં ઘણા નવા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં ધુક-ધુક જી, ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ- ટ્રિપલ ટેસ્ટ એઇડ કરવામાં આવ્યા છે. જ્યાં હવે શુક્રવારે શાનદાર શુક્રવાર રાખવામાં આવશે.

આ બે દિગ્ગજ ક્રિકેટરો સાથે KBC 13 નો પ્રથમ શુક્રવાર થશે શાનદાર, બંને ક્રિકેટર તમારા પણ હશે ફેવરિટ
Kaun Banega Crorepati 13: Sourav Ganguly virender sehwag will be seen on first shandar shukrwar
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 9:49 AM
Share

બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ફરી એક વખત તેમના પ્રખ્યાત શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati 13) સાથે ટીવી પર પરત ફરવા જઈ રહ્યા છે. અમિતાભ બચ્ચનનો આ ખાસ શો 23 ઓગસ્ટથી રાત્રે 9 વાગ્યે પ્રસારિત થવા જઈ રહ્યો છે. જ્યાં શુક્રવારનો શો હંમેશાની જેમ ખૂબ જ ખાસ રાખવામાં આવ્યો છે. જ્યાં દર વખતની જેમ આ વખતે પણ આપણે કેટલાક સેલિબ્રિટી ગેસ્ટને હોટસીટ આપણે પર જોશું. મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તપ શોના પહેલા શુક્રવારના એપિસોડમાં, પ્રખ્યાત ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) અને સૌરભ ગાંગુલી (Sourav Ganguly) જોવા મળશે.

લિજેન્ડ ક્રિકેટર મળશે જોવા

છેલ્લી સીઝનમાં, કરમવીર સ્પેશિયલ દર શુક્રવારે ઉજવવામાં આવતો હતો, પરંતુ આ વખતે થીમ બદલવામાં આવી છે. આ વખતે તેને શાનદાર શુક્રવાર (shandar shukrwar) નામ આપવામાં આવ્યું છે. જ્યાં આપણે ઘણા મોટા સેલિબ્રિટી મહેમાનોને આ શોનો ભાગ બનતા જોશું. એવું કહેવામાં આવી રહ્યું છે કે 27 ઓગસ્ટના એપિસોડમાં વીરેન્દ્ર સહેવાગ અને સૌરવ ગાંગુલી જોવા મળશે.

અહેવાલો અનુસાર કહેવામાં આવ્યું છે કે અહીંયા આ બે ખેલાડીઓ એક સાથે રમતની દુનિયા સાથે જોડાયેલી ઘણી વાતો દર્શકો સાથે શેર કરતા જોવા મળશે. આ સાથે આ વખતે શોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યાં કોવિડના નિયમોને ધ્યાનમાં રાખીને, આ વખતે શો દરમિયાન કોઈ દર્શકો જોવા નહીં મળે. જેના કારણે હવે ઓડિયન્સ લાઈફલાઈન પણ દુર કરવામાં આવી છે.

ઘણા ફેરફાર છે શોમાં

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે શોમાં ધુક-ધુક જી, ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ- ટ્રિપલ ટેસ્ટ ઉમેરવામાં આવ્યા છે. જ્યાં હવે ગેમના ટાઈમરનું નામ ધુક ધુક જી રાખવામાં આવ્યું છે. બીજી બાજુ, ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટને ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ – ટ્રિપલ ટેસ્ટમાં બદલવામાં આવી છે. અમિતાભ બચ્ચનનો (Amitabh Bachchan) આ શો છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે, જ્યાં આ આખા શોની 13 મી સીઝન છે. આ શોના પ્રમોશન માટે નિતેશ તિવારીએ ત્રણ ભાગની એક-શોટ ફિલ્મ પણ બનાવી છે. જેને દર્શકોએ ખૂબ પસંદ કરી છે. આ સાથે જ અમિતાભ બચ્ચન આ શોના શૂટિંગની સાથે પોતાની ફિલ્મોનું શૂટિંગ પણ કરવા જઈ રહ્યા છે. તે જોવાનું રહેશે કે કૌન બનેગા કરોડપતિની 13 મી સીઝન દર્શકોને કેટલી પસંદ આવશે.

આ પણ વાંચો: Viral: આલિયા ભટ્ટની તસ્વીરમાં દેખાતી ફોટોફ્રેમની ચર્ચા ચારેતરફ, જાણો શું છે આ ફોટોફ્રેમમાં

આ પણ વાંચો: 500 કરોડની રામાયણ ફિલ્મમાંથી મહેશબાબુનું પત્તું કટ, Ranbir Kapoor કરશે પ્રભુ રામનો રોલ! જાણો કારણ

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">