AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તેજસ્વી કરણના ચાહકો માટે સારા સમાચાર ! લવબર્ડ્સ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બાંધશે?

કરણ કુન્દ્રા અને તેજસ્વીએ બિગ બોસના ઘરની અંદર એકબીજાને પોતાના દિલની વાત વ્યક્ત કરી હતી. બહાર આવ્યા બાદ બંને એકબીજાને ડેટ કરે છે.

તેજસ્વી કરણના ચાહકો માટે સારા સમાચાર ! લવબર્ડ્સ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બાંધશે?
લવબર્ડ્સ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બાંધશે? Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 10:10 AM
Share

હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, આ સિઝનની સંપૂર્ણ અસર ફિલ્મ ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. હાલમાં જ જ્યાં બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન ચર્ચામાં છે. તો હવે લગ્નનનો ઢોલ નાના પડદા પર પણ ગુંજવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો નાના પડદાના પ્રખ્યાત ટીવી કલાકારો તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા ટૂંક સમયમાં જ લગ્ન કરવાના છે.

બિગ બોસ સીઝન 15 થી ખ્યાતિ મેળવનાર લવબર્ડ્સ કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની જોડી બી-ટાઉનમાં ઘણી ફેમસ છે. બંનેના ચાહકો આ જોડીને તેજરનના ઉપનામથી બોલાવે છે. આવી સ્થિતિમાં જ્યાં ચાહકો નાના પડદાના ફેવરિટ કપલને સાત ફેરા લેતા જોવા માંગે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ લવબર્ડ્સ પણ જલ્દી જ ફેન્સને લગ્નના ગુડ ન્યુઝ આપશે.

કરણ કુન્દ્રા માર્ચ 2022 માં લગ્ન કરવા માંગતો હતો

કરણ કુંદ્રાનો નવા શો તેરે ઇશ્ક મેં ઘાયલ દરમિયાન કરણ કુન્દ્રાને લગ્ન પર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં કરણે કહ્યું કે, હું ગયા વર્ષે માર્ચમાં લગ્ન કરવા તૈયાર હતો. પરંતુ કલર્સે નાગિનને સાઈન કરી હતી. તેની નાગિન સિરીયલ પુરી જ થતી નથી, આવી સફળ સિઝન આપવાની શું જરૂર હતી.

જાણો કરણ કુન્દ્રા ક્યાં લગ્ન કરવા માંગે છે

જ્યારે કરણને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, “તે કયા પ્રખ્યાત સ્થળ પર લગ્ન કરવા માંગશે?” તો તેના જવાબમાં કરણે કહ્યું કે ગમે ત્યાં થઈ શકે છે. હું ફિલ્મ સિટીમાં કરવા તૈયાર છું. અથવા તો સેટ પર તે કરવા તૈયાર છે.

તેજરન તેની કારકિર્દીમાં વ્યસ્ત છે

નાના પડદાની આ લોકપ્રિય જોડીનો ઘણો મોટો ચાહક વર્ગ છે. આવી સ્થિતિમાં, કરણના ઇન્ટરવ્યુ પરથી ચાહકોએ પણ અનુમાન લગાવ્યું છે કે તેને જલ્દી જ તેના ફેવરિટ સેલેબ્સના લગ્ન જોવાનો મોકો મળશે. બંને કપલના પ્રોજેક્ટની વાત કરીએ તો, જ્યાં કરણ કુન્દ્રા કલર્સ ટીવીના નવા શો તેરે ઈશ્ક મેં ઘાયલમાં વીરનું પાત્ર ભજવી રહ્યો છે. બિગ બોસ 15 ની વિજેતા તેજસ્વી પ્રકાશ, કલર્સ ટીવીના બ્લોકબસ્ટર શો નાગીન સીઝન 6 માં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">