AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Idol 13 : હિમેશ રેશમિયાની ગિફ્ટ જોઈને ફેન્સ થયા ભાવુક, વડોદરાની ફેશન ક્વીન કાવ્યાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ, સ્પર્ધકની માતાનું ગીત કર્યું રિલિઝ

વડોદરાની ફેશન ક્વીન કાવ્યા લિમયે, ઈન્ડિયન આઈડલ 13ની ટોચની સ્પર્ધકોમાંની એક, આજના એપિસોડમાં 'દિલબારો' ગીત પર હૃદયસ્પર્શી પરફોર્મન્સ આપ્યું હતું.

Indian Idol 13 : હિમેશ રેશમિયાની ગિફ્ટ જોઈને ફેન્સ થયા ભાવુક, વડોદરાની ફેશન ક્વીન કાવ્યાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ, સ્પર્ધકની માતાનું ગીત કર્યું રિલિઝ
Indian idol 13
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2022 | 8:25 AM
Share

સોની ટીવીનો આઇકોનિક સિંગિંગ રિયાલિટી શો – ઇન્ડિયન આઇડોલ સીઝન 13 તેના દર્શકો માટે વધુ એક મ્યુઝિકલ એપિસોડ લાવ્યો છે. દરેક માતાને વંદન કરતા, શોએ ભેડિયા અભિનેતા વરુણ ધવન અને કૃતિ સેનનની હાજરીમાં થેંક યુ મા સ્પેશિયલ એપિસોડની ઉજવણી કરી. તેથી પ્રેમની વેદનાને ફરીથી જાગૃત કરતા, શોએ સદાબહાર કલાકારો – રાહુલ રોય, દીપક તિજોરી અને અનુ અગ્રવાલની હાજરી સાથે આશિકીની ઉજવણી કરી. એટલું જ નહીં, મનોજ મુન્તાશીર પણ શોના નિર્ણાયકો સાથે જોડાય છે – થેંક યુ મા સ્પેશિયલ એપિસોડ માટે હિમેશ રેશમિયા અને વિશાલ દદલાની અને સુપ્રસિદ્ધ ગાયક કુમાર સાનુ સેલિબ્રેટિંગ આશિકી માટે પેનલ પર જોવા મળ્યા હતા.

કાવ્યા અને તેની માતાનું ગીત થયું રિલીઝ

આ પ્રસંગે વડોદરાની ફેશન ક્વીન કાવ્યા લિમયેએ ‘દિલબારો’ ગીત પર હૃદય સ્પર્શી પરફોર્મન્સ આપ્યું હતું. કાવ્યાના દિલચસ્પ અભિનય પછી, જજ હિમેશ રેશમિયાએ કહ્યું કે આ સિઝનના અંત પહેલા, તે કાવ્યા અને તેની માતા સાથે એક ગીત રિલીઝ કરશે. આના પર આદિત્ય નારાયણે તેમનો આભાર માન્યો અને કહ્યું કે હિમેશ રેશમિયા હંમેશા આ શોની નવી ટેલેન્ટને પ્રોત્સાહિત કરે છે. આગળ, કાવ્યાની માતા તેની પુત્રી માટે ‘દિલબારો’ ગીતની છેલ્લી પંક્તિ ગાતી જોવા મળી હતી. શોમાં હાજર દરેક માટે તે ખૂબ જ લાગણીશીલ પળ હતી.

ઈન્ડિયન આઈડલ 13 ના સ્પર્ધકોના કેટલાક પ્રખ્યાત ગીતો અહીં જુઓ

મા-દીકરી વચ્ચેનો પ્રેમ જોઈને જજો દંગ રહી ગયા

આટલું જ નહીં, કાવ્યાએ આ દરમિયાન એક નાનકડું રહસ્ય પણ જાહેર કર્યું. જેમાં તેણે ખુલાસો કર્યો કે, તેની માતા તેની સૌથી સારી મિત્ર છે અને એક વખત તે તેની માતાને ત્યાંના વાતાવરણનો અહેસાસ કરાવવા માટે એક ડિસ્કોમાં પણ લઈ ગઈ હતી. આના પર શોમાં બધાએ તેના વખાણ કર્યા. દરમિયાન ઈન્ડિયન આઈડલના ટોચના 13 સ્પર્ધકો – ઋષિ સિંઘ, બિદિપ્તા ચક્રવર્તી, અનુષ્કા પાત્રા, દેબોસ્મિતા રોય, સોનાક્ષી કાર, સેંજુતિ દાસ, સંચારી સેનગુપ્તા, ચિરાગ કોટવાલ, વિનીત સિંહ, નવદીપ વડાલી, શિવમ સિંહ, કાવ્યા લિમયે અને રૂપમ ભરનરિયાએ તેમના લોકપ્રિય અવાજ તમામ જજો અને ગેસ્ટના મન મોહી લીધા હતા.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">