AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Labubu Doll : ભારતી સિંહે સળગાવી નાંખી કરોડો રુપિયાની Labubu Doll, કહ્યું દીકરા પર ખરાબ અસર પડી

ભારતી સિંહે પોતાનો એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે લોકપ્રિય Labubu Dollને સળગાવતી જોઈ શકાય છે. કોમેડિયનએ કહ્યું કે , Labubu Dollના આગમનથી તેના પુત્ર ગોલાનું વર્તન બદલાઈ ગયું હતુ.

Labubu Doll   : ભારતી સિંહે સળગાવી નાંખી કરોડો રુપિયાની Labubu Doll, કહ્યું દીકરા પર ખરાબ અસર પડી
| Updated on: Aug 06, 2025 | 12:45 PM
Share

લબુબુ ડોલ હવે દુનિયાભરના સેલિબ્રિટીની પસંદ બની ચુકી છે. વિદેશી કલાકારોથી લઈ અનન્યા પાંડે, ઉર્વશી રૌતેલા જેવી અભિનેત્રીઓ પણ છેલ્લા કેટલાક સમયથી લબુબુ ડોલને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. કેટલાક એવા સ્ટાર છે. જેમણે આ ટ્રેડિંગ લબુબુ ડોલ તેમના બેગમાં રાખી હતી. કોમેડિયન ભારતી સિંહે લબુબુ ડોલ ખરીદી હતી. પરંતુ તેમણે આ ડોલને સળગાવીને ખાખ કરી દીધી હતી. ભારતી સિંહે પોતાની લબુબુ ડોલને સળગાવી દીધી છે. તેમણે હાલમાં એખ બ્લોગમાં આ વિશે જણાવ્યું હતુ.

ભારતી સિંહે લબુબુ ડોલ સળગાવી

હાલમાં ભારતી સિંહે પોતાનો એક લેટેસ્ટ બ્લોગ શેર કર્યો છે. જેમાં તે પોતાના દીકરાની ફેવરિટ લબુબુ ડોલ સળગાવતી જોવા મળી રહી છે. ભારતી સિંહે કહ્યું જ્યારથી આ ડોલ ઘરમાં આવી છે. તેના દીકરાનો સ્વભાવ બદલી ગયો છે. તે કહે છે કે, તેનો દીકરો શૈતાની હરકત કરવા લાગ્યો છે. ત્યારબાદ તેમણે લબુબુ ડોગને સળગાવી દીધી હતી. જેમાં તેના દીકરાની નૈનીએ પણ તેનો સાથે આપ્યો હતો. પરંતુ આ દરમિયાન ભારતી સિંહ અને ગોલાની નૈનીએ બંન્ને ખુબ ડરતી જોવા મળી હતી. બીજી બાજુ ભારતી સિંહના પતિ હર્ષ લિંબાચિયાએ તેમને આવું ન કરવા પણ કહ્યું હતુ.

લબુબુ ડોલ આવ્યા બાદ દીકરાનો સ્વભાવ બદલાયો

આ વીડિયોમાં, ભારતી એ પણ સમજાવતી જોવા મળે છે કે તેણે આવું કેમ કર્યું. તે કહે છે કે, જ્યારથી તેને તેના દીકરાને લબુબુ ઢીંગલી મળી છે, ત્યારથી તે ખૂબ જ તોફાની બની ગયો છે, જેના કારણે તે આ ઢીંગલીને બાળી રહી છે. ભારતી માને છે કે આ ઢીંગલી જ તેના દીકરાના મનમાં તોફાન નાખે છે. આ સાથે, તે એમ પણ કહે છે કે લબુબુ ઢીંગલી દુષ્ટ છે અને તેને બાળી નાખ્યા પછી, તેના દીકરાની તોફાનનો અંત આવશે.ભારતીનો જન્મ 3 જુલાઈ 1984ના રોજ અમૃતસર પંજાબમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. ભારતી સિંહના માતા-પિતા પંજાબના છે,3 ડિસેમ્બર 2017ના રોજ ભારતીએ હર્ષ લિમ્બાચીયા સાથે લગ્ન કર્યા હતા.

લાફ્ટર ક્વીન તીરંદાજ પણ રહી ચુકી છે , 2 વર્ષની હતી તો પિતાનું નિધન થયુ, 1 દિકરાની છે માતા, પતિ છે ગુજરાતી અહી ક્લિક કરો

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">