AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss OTT 3 : વડાપાવ ગર્લ થઈ આઉટ, આ યુટ્યુબરની થઈ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

વિશાલ પાંડેના માતા-પિતા બિગ બોસ ઓટીટીમાં પુત્રને સપોર્ટ કરવા માટે આવ્યા હતા. અરમાન મલિકને કેટલીક વાતો પણ કરી હતી. બિગ બોસ ઓટીટી 3માંથી વડાપાંઉ ગર્લ ચંદ્રિકા દિક્ષીત બહાર થતાં મેકર્સ પર ગુસ્સે પણ થઈ હતી.

Bigg Boss OTT 3 : વડાપાવ ગર્લ  થઈ આઉટ, આ યુટ્યુબરની થઈ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી
| Updated on: Jul 15, 2024 | 11:59 AM
Share

બિગ બોસ ઓટીટી 3ના વીકએન્ડ કા વાર ખુબ ખાસ છે. અનિલ કપુર સ્પર્ધકોના ક્લાસ લેતા પણ જોવા મળ્યા હતા. રવિવારના રોજ બિગ બોસ ઓટીટી 3નો વિકએન્ડ કા વારમાં રવિ કિશન પણ શોને ચમકાવવા પહોંચ્યો હતો. તેમણે શિવાની કુમારી પર નિશાન પણ સાધ્યું હતુ. તો બીજી બાજુ વિશાલ પાંડેના માતા-પિતા પણ શોમાં પહોંચી પુત્રને સપોર્ટ કર્યો અને અરમાન મલિક પર ગુસ્સે પણ થયા હતા.

બિગ બોસ ઓટીટી ‘વીકેન્ડ કા વાર’ પર વધુ એક ઇવિક્શન થયું છે. અન્ય એક સભ્ય બિગબોસના ઘરમાંથી બહાર થયો છે, આ બહાર નીકળનાર સભ્ય બીજું કોઈ નહીં પણ ચંદ્રિકા દીક્ષિત છે. ચંદ્રિકાને ઓછા વોટ મળવાને કારણે બહારનો રસ્તો જોવો પડ્યો છે.

મેકર્સ પર લગાવ્યા આરોપ

વડાપાંઉ ગર્લ ચંદ્રિકા દીક્ષિતનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ચંદ્રિકાએ મેકર્સ પર ગુસ્સો પણ કાઢ્યો છે. તેને બાયસ્ડ ગણાવ્યો છે. માણસ પોતાના મતલબ માટે કાંઈ પણ કરી શકે છે. મે કોઈ વિશે ખોટું કહ્યું જ નથી.

ચંદ્રિકા બાદ હવે આ સ્પર્ધકો વધ્યા

બિગ બોસ ઓટીટીમાંથી વડાપાંઉ ગર્લ ચંદ્રિકા દીક્ષિત બહાર થઈ ગઈ છે. ચંદ્રિકા પહેલા ટેરો કાર્ડ રીડર મુનીષા ખટવાની, પૌલમી દાસ, પાયલ મલિક અને નીરજ ગોયતની સફર બિગ બોસમાં પૂર્ણ થઈ ચૂકી છે. હવે ઘરમાં સના મકબૂલ, સાંઈ કેતન રાવ, અરમાન મલિક, કૃતિકા મલિક,શિવાની કુમારી, સના સુલ્તાન, દીપક ચૌરસિયા, વિશાલ પાંડે, લવ કટારિયા અને રૈપર નેજી વચ્ચે ટકકર છે.

હંમેશા કોન્ટ્રવર્શીથી દુર રહેતી

બિગ બોસના ઘરમાં ચંદ્રિકાનો કોઈ સ્ટેન્ડ જોવા મળ્યો ન હતો. તે હંમેશા કોન્ટ્રવર્શીથી દુર રહેતી હતી. ચંદ્રિકાનો મોટાભાગનો સમય કિચનમાં પસાર કરતી હતી. તેમજ તે અરમાન મલિક અને કૃતિકા સાથે વધુ સમય પસાર કરતી જોવા મળી હતી.ન તો તે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળી ન તો કોઈ મુદ્દે સ્ટેન્ડ લેતી હતી. આ જ કારણ છે કે હવે આ શો સાથે તેની સફરનો અંત આવી રહ્યો છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">