AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss : બિગ બોસ અને રોડિઝ વિજેતા યુપીમાં ઢાબા ચલાવે છે, જેલમાં પણ જઈ ચૂક્યો છે

બિગ બોસ 2ના વિજેતા આશુતોષ કોશિકને ખુબ ઓછા લોકો જાણે છે. તમને જણાવી દઈએ કે, આશુતોષ રોડિઝનો પણ વિજેતા રહી ચૂક્યો છે. હાલમાં યુપીમાં ઢાબા પર કામ કરે છે.

Bigg Boss : બિગ બોસ અને રોડિઝ વિજેતા યુપીમાં ઢાબા ચલાવે છે, જેલમાં પણ જઈ ચૂક્યો છે
| Updated on: Oct 30, 2024 | 5:53 PM
Share

આશુતોષ કૌશિક ઉત્તરપ્રદેશના સહારનપુરના આ છોકરો મોટા મોટા રિયાલિટી શો જીતી રાતો રાત સ્ટાર બની ગયો પરંતુ તેની આ જીતે તેને સફળતાની સીડી વધારે ચઢાવી નહિ. તમને જણાવી દઈએ કે, આશુતોષ દારુ પીને બાઈક ચલાવવા મામલે ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમજ એક દિવસની સજા પણ સંભળાવવામાં આવી હતી. આશુતોષ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. લાલ, રંગ, જિલ્લા ગાઝિયાબાદ અને શોર્ટ કટ જેવી ફિલ્મોમાં સાઈડ રોલમાં જોવા મળ્યો હતો. તેમણે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું પણ હતું કે, તે પોતાના સ્ટારડમને સંભાળી શક્યો નહિ.

આશુતોષ કૌશિકે તાજેતરમાં રોડીઝ 5.0 દરમિયાન તેમની અને રઘુ રામ વચ્ચેના તણાવ વિશે વાત કરી હતી. રિયાલિટી શોના વિજેતાએ શેર કર્યું કે તેણે રઘુને સંબોધતી વખતે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી હતી.  સિદ્ધાર્થ કન્નન સાથેની મુલાકાતમાં ખુલ્લીને વાતો કરી હતી.

ટાસ્ક દરમિયાન રઘુ સાથે ટકકર

આશુતોષે એક ટાસ્ક દરમિયાન રઘુ સાથેની ટકકર વિશે વાત કરતાં કહ્યું, “ઉસને કહા, ‘તુઝસે ટાસ્ક નહીં હુઆ.’ મૈને કહા, ‘ક્યા સચિન તેંડુલકર હૈ જો ઝીરો પે આઉટ હો ગયા? ઔર ઐસા હૈ મેં યહા તેરી ગાલિયા સુન્ને તો આયા નહીં. લા હમારા થૈલા દે, હમ તો અપને ઘર ચલ રહે હૈં. તેરી ઇજ્જત તબ તક હૈ જબ તક હમ તુઝે ગલીયા નહી દેતે. અગર હમને દેની શુરુ કર દી તો ફિર ક્યા કરેગા? મૈં તેરી ગલિયાં સુન્ને આયા હી નહીં. કાર્ય કરને આયા હૂં.

  1 કરોડ રુપિયાની જીતમાંથી 30 લાખ રુપિયા પાછા

બિગ બોસ સીઝન 2 અને રોડીઝ સીઝન 5નો વિજેતા આશુતોષ કોશિકે હાલમાં એમટીવી સાથે પોતાના મતભેદને લઈ ખુલીને વાત કરી છે. એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ ખુલાસો કર્યો છે કે, કઈ રીતે એમટીવીની સાથે તેના સંબંધો ત્યારે ખરાબ થયા જ્યારે કંપની સાથે ટકકર થઈ હતી. આશુતોષને બિગ બોસ સીઝન 2માં 1 કરોડ રુપિયાની જીતમાંથી 30 લાખ રુપિયા પાછા આપવાનું કહેવામાં આવ્યું હતુ. તેમણે આના પર સવાલો પણ ઉઠાવ્યા હતા.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">