ભારતી સિંહે શેર કર્યો પુત્ર લક્ષ્યનો નવો અવતાર, હેરી પોટરની અંદાજમાં જોવા મળ્યો બેબી બોય ‘ગોલા’

હાલમાં જ ભારતી સિંહે (Bharti Singh) તેના બેબી બોય ગોલા ઉર્ફે લક્ષ્યનો હેરી પોટર લુક ફેન્સ સાથે શેર કર્યો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેના પર પ્રેમ લૂંટાવી રહ્યા છે.

ભારતી સિંહે શેર કર્યો પુત્ર લક્ષ્યનો નવો અવતાર, હેરી પોટરની અંદાજમાં જોવા મળ્યો બેબી બોય 'ગોલા'
Bharti-Sinfgh-Son-Laksh-New-Look-Viral Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2022 | 4:32 PM

કોમેડીની ક્વીન ગણાતી ભારતી સિંહ (Bharti Singh) અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા (Harsh Limbachiyaa) હાલમાં જ પાપા મમ્મી બન્યા છે. આ દિવસોમાં કપલ તેમના પેરેન્ટહુડ પીરિયડને એન્જોય કરી રહ્યા છે. ભારતીએ હાલમાં જ તેના બેબી બોય ગોલા ઉર્ફે લક્ષ્યની તસવીર ફેન્સ સાથે શેર કરી છે. ભારતી અને હર્ષ દરરોજ તેમના પુત્રને લઈને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતા હોય છે. હવે ફરી એકવાર ભારતીના પુત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ તસવીરમાં ગોલાને જોઈને દરેકની નજર તેના પર ટકેલી છે. તો જોવો ગોલાની ક્યૂટનેસથી ભરેલો આ નવો લુક. ભારતી સિંહે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પુત્ર ગોલાની તસવીર શેર કરી છે. આ તસવીરમાં બેબી બોય ગોલા એકદમ અલગ અને અનોખા અંદાજમાં જોવા મળી રહ્યો છે. ગોલાની ક્યુટનેસ પર ફેન્સ પ્યાર વરસાવી રહ્યા છે. કદાચ તમે પણ ગોલાને એકવાર જોયા પછી ફરીથી આ અંદાજમાં જોવાનું પસંદ કરશો. આ તસવીરમાં ગોલા હેરી પોટરના લુકમાં જોવા મળી રહ્યો છે અને તેની ક્યુટનેસ માટે દરેક શબ્દ ઓછા પડે છે.

અહીં જુઓ ગોલાની ક્યૂટનેસ ઓવરલોડવાળી તસવીર

આ પણ વાંચો

View this post on Instagram

A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

ગોલાની તસવીર પર સેલેબ્સ પણ વરસાવી રહ્યાં છે પ્યાર

આંખો પર ચશ્મા પહેરેલા ભારતી સિંહના પુત્ર ગોલાની આ તસવીર સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહી છે. તેના નવા લુકમાં ગોલાનો અંદાજ જોઈને લોકો તેને આશીર્વાદ આપી રહ્યા છે. ભારતીની આ પોસ્ટ પર બ્લેસિંગ્સ અને લવલી કોમેન્ટ્સ સતત આવી રહી છે. કોમેન્ટ બોક્સમાં લોકો ગોલા પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. અલી ગોનીએ ગોલાની તસવીર પર કોમેન્ટ કરતા લખ્યું, “માશાલ્લાહ”, જ્યારે સારા ખાન પણ તેનો ક્યૂટ અંદાજ જોઈને પોતાની જાતને રોકી ન શકી અને કોમેન્ટ કરી, “ક્યૂટી પાઈ”.

ભારતી અને હર્ષના લગ્નને પૂરાં થવાના છે પાંચ વર્ષ

હર્ષ લિમ્બાચિયા અને ભારતી સિંહના લગ્ન ડિસેમ્બર 2017માં થયા હતા. લગ્નના પાંચ વર્ષ પૂરા થવાના છે. 3 ડિસેમ્બરે લગ્ન પછી 3 એપ્રિલ 2022ના રોજ બેબી બોય ગોલાના રૂપમાં કપલનું ઘર કિલકારિયોથી ગુંજી ઉઠ્યું હતું. હવે બંને સોશિયલ મીડિયા પર લક્ષ્યની તસવીર શેર કરીને ફેન્સનું ખૂબ મનોરંજન કરતા રહે છે. પરંતુ ભારતી અને હર્ષના ફેન્સ પણ ભરી ભરીને તેમના આશીર્વાદ આપે છે.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">