AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ટીમ ઈન્ડિયાની હાર પર અલી ગોનીથી લઈને રાહુલ વૈદ્ય સુધી આ સ્ટાર્સે આપી પ્રતિક્રિયા

ટી20 વર્લ્ડ કપ 2022ની (T20 World Cup 2022) સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને કારમી હાર આપી હતી. જે બાદ હવે દેશભરના લોકો સોશિયલ મીડિયા પર પોતાની નિરાશા વ્યક્ત કરી રહ્યા છે, જેમાં ઘણા ટીવી સ્ટાર્સે પણ પ્રતિક્રિયા આપી છે.

IND vs ENG: ટીમ ઈન્ડિયાની હાર પર અલી ગોનીથી લઈને રાહુલ વૈદ્ય સુધી આ સ્ટાર્સે આપી પ્રતિક્રિયા
Aly-Goni
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 9:45 PM
Share

ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં ભારતની હાર થઈ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું. હવે દેશભરમાં આ કારમી હારના સમયે બધા નિરાશ છે. સોશિયલ મીડિયા પર ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે. ફેન્સથી લઈને ટીવી સેલિબ્રિટીઝની પ્રતિક્રિયાઓ પણ સતત સામે આવી રહી છે. ચાલો જાણીએ એ કયા સ્ટાર્સ છે જેમણે આ હાર પર નિરાશા વ્યક્ત કરી છે.

રાહુલ વૈદ્યની પોસ્ટ

રાહુલ વૈદ્યએ ટીમ ઈન્ડિયાની હાર પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમનો મોટો પ્રશંસક હોવાના કારણે મને એક ફરિયાદ છે.. ભારત હંમેશા આઈસીસી વર્લ્ડ ટૂર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ જાય છે! અને માનો કે ના માનો, આઈપીએલ આનું એક મોટું કારણ છે.

અલી ગોનીની પોસ્ટ

રાહુલ વૈદ્ય સિવાય ટીવી એક્ટર અલી ગોનીએ પ્રતિક્રિયા આપતા લખ્યું કે, મને સમજાતું નથી કે આપણી બોલિંગ એટલી ખરાબ છે કે તેમની બેટિંગ એટલી સારી છે.

નકુલ મહેતાની પોસ્ટ

View this post on Instagram

A post shared by Nakuul Mehta (@nakuulmehta)

ટીવી એક્ટર નકુલ મહેતાએ પ્રતિક્રિયા આપતા લખ્યું કે, આ એક મેચ છે. નકુલ મહેતા બડે અચ્છે લગતે હૈ સિરીયલ સેટ પર મેચ જોતો જોવા મળ્યો હતો. તેની સાથે દિશા પરમાર અને અન્ય ટીમ મેમ્બર અને કેમેરામેન તથા ક્રુ પણ સાથે હતા.

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">