AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SSR Death: સુશાંતની પુણ્યતિથિ પર ચાહકો થયા ઇમોશનલ, ટ્વિટ કરીને કહ્યું અમને તમારી યાદ આવે છે

Sushant Singh Rajput Death Anniversary: સુશાંત સિંહના મોતની તપાસ હાલમાં સીબીઆઈ અને એનસીબી પાસે છે, પરંતુ એક વર્ષમાં આ તપાસ એજન્સીઓ પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી.

SSR Death: સુશાંતની પુણ્યતિથિ પર ચાહકો થયા ઇમોશનલ, ટ્વિટ કરીને કહ્યું અમને તમારી યાદ આવે છે
Sushant Singh Rajput
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 14, 2021 | 2:00 PM
Share

Sushant Singh Rajput Death Anniversary: આજથી એક વર્ષ પહેલા સુશાંતસિંહ રાજપૂતે (Sushant Singh Rajput ) આ દુનિયા છોડી દીધી હતી. સુશાંત સિંહ રાજપૂતનું અવસાન બધા માટે મોટો આંચકો હતો.

14 જૂન, 2020 ના રોજ બપોરે સમાચાર સામે આવ્યા હતા કે અભિનેતાએ મુંબઈના તેમના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી છે. સુશાંતના મૃત્યુ પછી એવું કહેવાતું હતું કે અભિનેતા ડિપ્રેશનમાં હતા. જોકે સુશાંતના ચાહકોએ આ વાત પર વિશ્વાસ કર્યો ન હતો.

સુશાંતના મૃત્યુને લઈને વિવિધ વાતો કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિક સત્ય હજી કોઈની સામે બહાર આવ્યું ન હોતું. સુશાંત સિંહના મોતની તપાસ હાલમાં સીબીઆઈ અને એનસીબી પાસે છે, પરંતુ એક વર્ષમાં આ તપાસ એજન્સીઓ પણ કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી. આવી સ્થિતિમાં સુશાંતની પહેલી વરસી પર તેમના પ્રશંસકો ફરી એકવાર ભાવુક થઈ ગયા છે.

સુશાંત સિંહ રાજપૂતના ચાહકોએ સોશિયલ મીડિયા પર ફરી એકવાર દુખી દિલથી એક્ટરને યાદ કર્યા છે ચાહકો એક્ટરને અલગ અલગ રીતે યાદ કરી રહ્યા છે. પરંતુ આ યુઝર્સ હજી પણ એક્ટર માટે ન્યાયની વાત કરતા જોવા મળે છે.

એક યુઝરે સુશાંતને યાદ કરતાં લખ્યું કે અમને તમારી યાદ આવે છે સર તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો.

એક યુઝરએ લખ્યું કે તમારા વિના એક વર્ષ થઈ ગયું, પરંતુ એક દિવસ પણ તમારા વિચાર કર્યા વિના પસાર થતો નથી. તમે હંમેશા અમારા દિલમાં રહેશો

https://twitter.com/Kuldeep_Patel21/status/1404211439766687744

એક યુઝરે લખ્યું કે 14 જૂન, 2020 ના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ, એક બ્રેકિંગ ન્યૂઝથી મારું દિલ તોડી દિધુ, તૂટેલા દિલથી, મારી આંખોમાં આંસુ આવી ગયા કારણ કે તેમણે કહ્યું કે હવે યાચના કરવા વાળો ચહેરો નથી, હું પહેલી વાર રડુ છું. જ્યારે કોઈ મૃત્યુ પામ્યા, તેનું નામ #SushantSinghRajput છે અને અમે ભારતીય સિનેમાનું એક રત્ન ગુમાવ્યું છે.

સુશાંતસિંહ રાજપૂતનાં મૃત્યુનાં મહિનાઓ પછી, પરિવારે બિહારમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જે બાદ સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી હતી. હાલમાં અભિનેતાના પરિવારજનો પણ ન્યાય માટે ઝંખે છે. અભિનેતાના પરિવારની ફરિયાદ પછી જ એનસીબીએ તપાસ બાદ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. રિયા લગભગ એક મહિનો જેલમાં રહી હતી.

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">