‘સોરી બાબુ’નું ખુલ્યું રાઝ, રિયાએ કર્યો ખુલાસો

|

Aug 28, 2020 | 1:15 PM

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં હવે CBI સમ્રગ મામલે તપાસ કરી રહી છે. તેવામાં એક પછી એક રાઝ સામે આવ્યા છે. રિયાએ તાજેતરમાં મિડીયા રિર્પોટમાં આપેલી માહિતી અનુસાર રિયાએ તમામ વાતો બહાર પાડી છે. રિયાએ પોતાના પર લાગી રહેલા તમામ આરોપો વિશે ખુલાસાઓ કર્યા. ‘સોરી બાબુ’નો ખુલાસો સમ્રગ કેસમાં CBI લાગુ થયા બાદ એ વાત સામે […]

‘સોરી બાબુ’નું ખુલ્યું રાઝ, રિયાએ કર્યો ખુલાસો
Sorry Babu, What Else Would I Say?;Breaks Down Over Sushant's Death- sorry -babu-no-khulyo-raaz

Follow us on

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં હવે CBI સમ્રગ મામલે તપાસ કરી રહી છે. તેવામાં એક પછી એક રાઝ સામે આવ્યા છે. રિયાએ તાજેતરમાં મિડીયા રિર્પોટમાં આપેલી માહિતી અનુસાર રિયાએ તમામ વાતો બહાર પાડી છે. રિયાએ પોતાના પર લાગી રહેલા તમામ આરોપો વિશે ખુલાસાઓ કર્યા.

‘સોરી બાબુ’નો ખુલાસો

સમ્રગ કેસમાં CBI લાગુ થયા બાદ એ વાત સામે આવી કે રિયા શબગૃહમાં 3થી 4 મિનીટ રોકાઈ હતી, અને તેને સુશાંતની છાતી પર હાથ રાખીને ‘સોરી બાબુ’કહ્યુ હતુ. ત્યાર બાદ સૌ કોઈ એ જ જાણવા માંગતુ હતુ કે આખરે તેને સુશાંતની ડેથ બોડીને અડકીને સોરી કેમ કહ્યુ ?

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મિડીયા રિર્પોટમાં રિયાએ કહ્યું, કે ‘તે આવી સ્થિતિમાં કોઈ બીજું કહે પણ શું, એવી વ્યક્તિને જેનો જીવ જતો રહ્યો હોય? આઈ એમ સોરી કે તમે તમારો જીવ ગુમાવ્યો, મને દુઃખ છે કે સૌ કોઈએ તમારા મોતનો મજાક બનાવ્યો.

રિયાએ એમ પણ કહ્યુ છે કે સુશાંતના પરિવારે તેને સુશાંતની અંતિમ યાત્રામાં પણ સામેલ નહોતી થવા દીધી. સુશાંતના ફ્યુનરલમાં પણ મારુ નામ સામેલ નહોતુ. બોલિવુડના તમામ સ્ટાર્સના નામ હતા ફક્ત રિયાનું નામ નહોતુ.

 

 

 

 

Published On - 8:09 am, Fri, 28 August 20

Next Article